________________
ગીતાહન] (મન વાણીથી) સાંભળેલું બધું (આત્મસ્વરૂપ છે એવા) જ્ઞાનનો ત્યાગ ન થાઓ. [૪ ન
गीतार्थ ध्यायते नित्यं कृत्वा कर्माणि भूरिशः।
जीवन्मुक्तः स विज्ञेयो देहान्ते परमं पदम् ॥१९॥ જે નિત્ય ગીતાના અર્થનું ધ્યાન (અનુસંધાન) કરી અનેક કર્મો કરે તેને જીવન્મુક્ત જાણવો. તે શરીરના વિલય પછી પરમપદમાં સ્થિતિ કરે છે.
गीतामाश्रित्य बहवो भूभुजो जनकादयः ।
विधूतकल्मषा लोके गीता याताः परं पदम् ॥२०॥ ગીતાનો આશ્રય કરીને પાપથી રહિત બનેલા જનકાદિ ઘણુ રાજાઓ આ લોકમાં ગવાઈ એટલે પ્રસિદ્ધિને પામી અંતે પરમપદમાં સ્થિત થયા છે.
गीतायाः पठनं कत्वा माहात्म्यं नव यः पठेत ।
वृथा पाठो भवेत्तस्य श्रम एव ह्यदाहृतः ॥२१॥ જેઓ ગીતાનો પાઠ કરીને માહાસ્યનો પાઠ કરતા નથી, તેમનો પાઠ વથા થાય છે. તેથી તેને મિથ્યાશ્રમરૂપ જ કહ્યો છે.
। एतम्माहात्म्यसयुक्तं गीताभ्यासं करोति यः।
स तत्फलमवाप्नोति दुर्लभां गतिमाप्नुयात् ॥२२॥ જેઓ આ માહાભ્ય સહિત ગીતાને અભ્યાસ કરે છે તે તેના દુર્લભ એવી સગતિરૂપ દળને પામે છે.
सूत उवाचमाहात्म्यमेतद्गीताया मया प्रोक्तं सनातनम् ।
गीतान्ते च पठेद्यस्तु यदुक्तं तत्फलं लभेत् ॥२३॥ સૂત બેલા હે શૌનકે! ગીતાનું આ સનાતન એવું માહામ્ય મેં તમને કહ્યું, જે પુરુષ ગીતાના પાઠના અંતમાં આ (માહાભ્ય)નો પાઠ કરે છે, તે પુરુષ ઉપર કહેલાં તમામ ફળોને પામે છે.
इति श्रीवाराहपुराणे श्रीगीतामाहात्म्यं सम्पूर्णम् ॥ આ પ્રમાણે શ્રી વારાહપુરાણમાં કહેવાયેલું શ્રી ગીતાનું માહામ્ય સંપૂર્ણ થયું.
-
-
श्रीगीतादोहन-अनुष्ठान
सप्ताह पारायण विधि
-
દિવસ
અધ્યાયસંખ્યા. ઉપાસના કાર્ડ અધ્યાય ૧, ૨, ૩, અધ્યાય ૪, ૫ અધ્યાય ૬, ૭, ૮ અધ્યાય ૯, ૧૦ અધ્યાય ૧૧, ૧૨, ૧૩, ૧૪ અધ્યાય ૧૫, ૧૬, ૧૭ અધ્યાય ૧૮
પણ સંખ્યા
૧ થી ૧૨૦ ૧૨૧ થી ૨૩૯ ૨૩૯ થી ૩૦ ૩૨૦ થી ૪૭૩ ૪૭૪ થી ૫૪૯ ૫૫૦ થી ૬૭૬ ૬૭૬ થી ૭૯૯ ૮૦૦ થી ૯૦૮