________________
$39
પણ જે ડાહ્યા અને સજ્જન છે તે તે કહે “ ગઈ ગુજરી ભૂલી જાએ. ”
જેટલા આપણને હેરાનગતિ કરનારાં છેતે બધાં લેણિયાત છે. જો લેણિયાતા ન હાય તા તમારા અને એના સંચાગ કયાંથી થાય? લેણદારાને જે લેવું હાય તે ભલે લઇ જાય પણ તમે તમારા મનની સ્થિરતા ગુમાવશે નહિ. તે વખતે દ્વેષ કે તિરસ્કારની પસ્તીએ આત્મામાં ન ભરે તે। જ સારી વસ્તુ મેળવી શકે. જે ખાલી છે, જેના ક રૂપી કચરા નીકળી ગયો છે એ આનંદથી પૂર્ણ છે, એટલે પ્રેમાન ગ્રંથી પૂર્ણ છે. કુવાનુ પાણી ગધાઈ ગયુ. હાય. ત્યારે અંદર જે કહેાવાઇ ગયેલો કચરા છે તે કાઢી નાખવામાં આવે તે પાતાળમાંથી નવા પ્રવાહ આવે અને પાણી શુદ્ધ મને. પશુ જ્યાં સુધી અંદર કચરા છે ત્યાં સુધી સારા પાણીને પણ તે દુધી બનાવે છે તેમ આપણે પણ જો પવિત્ર અને નિળ બનવું હાય તા ક્રોધ અને વિષય-કષાયના કચરા કાઢવા જોઇએ. અંદર કચરા ભરીને બહારથી ધર્મની અને તપ-ત્યાગની ગમે તેટલી વાતા કરશે! તે આત્મા પવિત્ર મનવાને નથી.
ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનની વાત ચાલે છે. જેમાં છ જીવેાની વાત છે. આ ગાથામાં સક્ષેપથી કહ્યું છે કે તે જીવા શેષ કર્યું જે ખાકી રહી ગયાં છે તેને ખપાવવા માટે કુલેસુ દગ્ગસુ ય તે પસુયા ” ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયા. હવે અહી આપણે સમજવાનું એ છે કે છ એ જીવેા સાથે ત્યાંથી ચળ્યા નથી, પણ ચાર જીવા પહેલાં આવ્યા છે, એ જીવાનું આયુષ્ય હજી પૂર્ણ થયું નથી. આ ચાર આત્માએ કાણુ છે અને એ બાકી રહ્યા તે આત્માએ કાણુ છે તે વાત હજી આગળ આવશે. આ આત્માએ કેવાં છેઃ
''
નિવિષ્ણુ સંસાર ભયા જહોય, જિિંદ મગ્ન' સરણું પવત્તા ” જેમને સંસારના ભય લાગ્યો છે, જેમને સંસારના ભય લાગે છે તે જ ભગવાન જિનેશ્વર દેવના શરણે જાય છે.
તમને સંસારના ભય લાગ્યો છે ખરા ? માથે કાળાના ધેાળા થઇ ગયા, પણ હજી વિષયા છૂટતાં નથી. પણ યાદ રાખજે કે શેરડીના સાંઠો છેક સુધી ચુસવા ગયા તા અંતે તા ખારાશ જ આવવાની છે. તેમ જિંદગીના અંત સુધી વિષયા રૂપી શેરડીના સાંઠના ચૂસ્યા કરશા, તા ભવભ્રમણ કરીને તમારા હાડકા ભાંગી જશે. અહી” હાડકા ભાંગશે તેા હાડવૈદ સાંધી દેશે પણ દુર્ગતિમાં જશે ત્યાં કાઇ હાડવૈદ નહિ મળે. આજે એકેક માણુસના મેઢા સામુ જોવામાં આવે તે દેખાય છે કે યુવાન જાણે ઘરડા ડાશા જેવા દેખાતા હાય છે. તેમના ખાળકેા હાથ પગ દ્વારડી, પેટ ગાગરડી. એક બાળક સવા વર્ષનું થાય ત્યાં માતા ખીજા બાળકને જન્મ આપે. પછી તેમની તંદુરસ્તી કયાંથી સારી હાય અને માતા સારા સ ંસ્કાર પણ કયાંથી આપી શકે? ભગવાન મહાવીરે