________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
ત્રીજો
- પલ્લવ
Jain Education Interna
B限防限限限
દર્દ ગળેથી પકડીને કાઢી મૂકો. ખરેખર આ ા આશ્ચય જેવીજ ભાત છે કે ઘેર આવનારને પાંચ વસ્તુ (માર, ગાળ, ધમકી, ગળહત્થા, લાત ) આપવા છતાં પણ લાકો તેને લેભિષ્ટ ગણતા ! પરંતુ બાપુ ! પુણ્ય સિવાય યશ કાંઈ મળે ખરો કે ? કદાચ સગાવાલાની શરમે એકાદ કોડી વાપરવી પડતી તે તેને સખત તાવ ચડી આવતા. વધારે તે શુ? પણ તેના દેખતા ખીન્ને કોઇ દાન દે તે પણ તેનું માથુ દુખવા આવતુ, પેાતાનુ ઘર તેા દૂર રહ્યું પણ બીજા કોઈના ઘરે પણ લગ્નપ્રસંગે જો તે મિષ્ટાન ખાતે તે રોગિષ્ટ માણસની માફક તે ગુણથી ઉણા પણ ધનથી પૂરા શેઠના પેટમાં દુખવા આવતું. ફુલની માળા તથા ચંદનાદિના ઉપભાગને તે રાગની માફક પોતાનાથી દૂરજ રાખતે. આ દોષથી સગાવાલા તથા કુટુંબના માણસાએ ચડાળના કુવાની માફક તેની સાથેના સંગ તથા વાત કરવાનું પણ છેડી દીધુ . એક દિવસ તે લેભીએ વિચાર કર્યાં કે-મારા છોકરા વે જુવાન થયા છે. તે લાગ મળતા ધન લઈ લેશે. આમ વિચારી તેણે છાસઠ કરોડના ણુ ખરીદ કર્યા, પછી એક મેટા પલંગ બનાવી તેના ચાર પાયા, ઈશ તથા ઉપળા કરાવી તેના દરેક અંગેામાં અમૂલ્ય રત્ના ભર્યા, પછી તેની ઉપર ડગરીએ વાસી દઇ લેપ કરી, રત્ના જોઇ ન શકાય તેમ સજ્જડ કરી દીધું. કોઈને સાચા રહસ્યની ખબર ન પડે તેવા પલગ તેણે તૈયાર કરી નવી પરણેલ સ્રી હોય તેમ તેની ઉપર તે આસકત થઈ ગયા. હવે તેણે કોઈને ઘરે જવાનું બધ કરી દીધું. પોતાનું ભેાજન પણ તે ઘરેજ કરતો. તે અજ્ઞાની માણસ પેલા ખાટલાને એક ઘડી પણ રૂંઢા મૂકતા નહિ, રાત ને દિવસ ત્યાં બેસીને તે તેની ચાકીજ કર્યો કરતા. લેબી માણસ આસકિતને લીધે ધનને પોતાના પ્રાણથી પણુ વધારે ગણે છે, સમજતા નથી કે-‘સારી રીતે સાચવતા પણ લક્ષ્મી કોઇની સાથે ગઇ નથી, તેમ જવાની પણ નથી. મૃત્યુ પછી કોઇ વસ્તુ કોઈની સાથે ગઇ છે ખરી ? અભક્ષ્યાદિ ચીજો ખાઈને શરીરને પુષ્ટ કરવાની
For Personal & Private Use Only
088788
૧
ww.jainelibrary.org