________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
ચોથા પહેલવ
XXPECTED T
Jain Education International
સ જાતિમાં અને સ જગ્યાએ અનન્ત વાર આ જીવ જન્મ મરણ પામ્યા છે, તેમાંની એક પણ જાતિ બાકી નહિ રહી હોય કે જેની અંદર આ જીવ જઈ આવ્યા ન હોય. હવે પછી પણ જો તમે દીક્ષા નહિ લે તે આ સંસારમાં ભમ્યાજ કરવુ પડશે. રાજ્યસુખ તે શરઋતુના વાદળાં જેવું ચંચળ છે. જિનેશ્વર ભગવાને સંસારનું સ્વરૂપ આવુ ભાખ્યું છે. હવે તમને જે યાગ્ય લાગે તે કરો,’પ્રુનિરાજની દેશના સાંભળી પાસે બેઠેલા સ` માણસે વૈરાગ્ય પામ્યા. રાજા પોતે ઉઠી મુનિના ચરણમાં પડી કહેવાં લાગ્યા કે— હું મુનિરાજ ! તમે નિષ્કારણે ઉપકાર કરવા વાળા છે, તમે દયાના ભંડાર, અનાથના બેલી, સમતારૂપી નદીના નાથ (સમુદ્ર) છે, આ અગાધ સંસારમાં ડુબત અમારી જેવા જીવને આપ આપના આગમનથી સહજ વારમાં તારી શકા છે. હવે આ સંસારના દુષ્કૃત્યોમાંથી અમારો ઉદ્ધાર થશે, જો આપનું આગમન ન થયું હોત તો અમારી શી દશા થાત ? સુનન્દા પણ એર જેવડા અશ્રુ પાડતી. સાધુને નમસ્કાર કરતી, પ્રાથના કરવા લાગી કે— હૈ દયાના ભડાર દુર્ભાગી. કુકમ કરવામાં તત્પર તથા બહુ પાપથી ભરેલી હાવાથી મારી શી દશા થશે ? આટલા મેોટા પાપનું પ્રાયશ્ચિત મને કઈ રીતે મળી શકશે ? કૃપા કરીને આપ મને કાંઈ માર્ગ બતાડો. ' મુનિએ કહ્યું કે ‘હે ભદ્ર ! ચારિત્ર ગ્રહણ કરવાથી તથા શ્રી અરિહંત ભગવાનના શાસનનું પ્રતિપાલન કરવાથી તમે આંધેલા પાપા કરતાં પણ મોટાં પાપા છુટી જાય છે. અને મેક્ષ મળે છે.' આટતી વાતા થયા પછી સુનન્દાન એક વાત યાદ આવી. તેણે પૂછ્યુ કે
હે સ્વામી!
મારા માટે દુઃખી થતા રૂપસેનના જીવ મૃગભવમાંથી ચ્યવી કયાં ઉત્પન્ન થયા છે.' સાધુએ કહ્યુ. કે—
• વિ‘ધ્યાટવીમાં આવેલા સુગ્રામ નામના ગામની સીમા પાસે આવેલા જંગલમાં હાથણીને પેઢે હાથી પણે
For Personal & Private Use Only
盈盈烧烧烧烧炉:88888
૧૩૩
www.jainellbrary.org