________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
થયે, વધારે મળ્યું નહિ. પુત્રનો જીવ તું રાજા થયે. પૂર્ણ ભકિતથી દાન આપવા વડે અધિકતર પૂણ્ય ઉપાર્જન કરવાથી અક્ષય સુવર્ણ પુરૂષ તને પ્રાપ્ત થયો.
ઇતિ ધર્મદત્ત ચંદ્રધવલને પૂર્વભવ વૃતાંતઆ પ્રમાણે પૂર્વભવની વાર્તા સાંભળીને રાજા વિચારવા લાગે કે-” શાસ્ત્રમાં જે કહ્યું છે તે પ્રમાણે જ થતું દેખાય છે. કહ્યું છે કે
પલ્લવ નવમે
冈网双双双双马院院況见欧网匆以税买洛识院院必因
धर्म एव सदा येपां, दर्शनप्रतिभूरभूत । क्वचित त्यजति किं नाम, तेषां मंदिरमिन्दिरा ॥१॥
જેઓની દષ્ટિએ ધર્મજ હંમેશા સાક્ષી રૂપે રહેલ છે. તેઓના મંદિરને લદ્દમી શા માટે થે વખત પણ ત્યજે ?” જો કે આમ છે તે પણ મોક્ષ વગર અક્ષયસુખ મળતું નથી આ પ્રમાણે વિચારી ને તેણે ગુરૂને કહ્યું કે-“પ્રભો ! અપાર એવા ભવરૂપી સમુદ્રને તરવા માટે ચારિત્રરૂપી પ્રવણ (વહાણ) મને આપે. આપની કૃપાથી મારૂ કાર્ય સિદ્ધ થશે. હું ઘેર જઈને જનપવહારની નિશ્રાએ રાજ્યની વ્યવસ્થા કરીને આજીવિતવ્ય આપના ચરણની સેવા કરવા માટે આવું છું, ત્યાં સુધી આપે આ રંક ઉપર કૃપા કરીને અહીં રેકાવું.” ગુરૂએ કહ્યું કે “જેમ આત્માનું હિત થાય તેમ કરે, પરંતુ પ્રમાદ
Jan Education International
For Personal & Private Use Only
www.inbrary and