________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
નવમેા પલ્લવ
Jain Education International
ઉપર આના નિરભિલાષ ! અહા આનુ મદ્ધિશાળીપણુ ! એના જન્મને ધન્ય છે, તેનુ ધન્ય નામ તેણે સાક કયું છે. યુવાવસ્થામાં ગણુ વ્રત લેવાની તેની ક્તિને ધન્ય છે, આ પતિપત્નિના સ’યેગને ધન્ય છે, નિવિન કારી એવા તેમના ધર્મના ઉડ્ડયને ધન્ય છે. તેમના પુણ્યાનુબંધી પુણ્યના ઉદયને પશુ ધન્ય છે લેાકેાત્તર અને ઉપમા ન આપી શકાય તેવા એના ભાગ્યને પણ ધન્ય છે. કે જગન્નાથ શ્રી વીરભગવંતના હાથે તેઓ દીક્ષા ગ્રહણ કરશે. તેમના જીવિતને પણ ધન્ય છે. આપણા આજના દિવસને અને આપણા જન્મને પણ ધન્ય છે કે ધમૃત્તિ એવા ધન્યકુમારના આપણને દર્શીન થશે તેવા મડંત પુરૂષોનાં નામ ગ્રતુણથી પણ પાપનેા નાશ થાય છે.” આ પ્રમાણે સ્તુતિ કરતાં પુજારા નગરજને તેમને નમસ્કાર કરવા લાગ્યા નગરજનેથી કરાતી તેવી પ્રસંશા સાંભળતા ધન્યકુમાર ગુણશીલ વનમાં આવ્યા નગર જનનાં તથા ઘરનાં માણસેનાં મુખેથી તે વૃત્તાત સાંભળીને લીલાશાળી શાલિભદ્ર પણ સંવેગથી વ્રત લેવામાં ઉત્સુક થયા, પછી માતાની પાસે જઈને યુક્તિપૂર્વક માતાને સમજાવી માતા પ્રત્યુતર દેવાને જ શક્તિવંત થઈ નિહ પૂર્વે ધન્યકુમારે વચનની યુક્તિથી તેને શિથિલ કરી દીધી. હતી, એટલે શાલિભદ્રને વ્રત ગ્રહણ કરવાના નિશ્ચળ અભિપ્રાય જાણીને તે ખેલીકે-“હે વત્સ ! જે પેાતાનેા આશય સંપૂર્ણ કરવામાં હઠ કરે તેને અને એકાંતે ગૃહના વ્યાપારથી પરાંડ મુખ થઈને એસે તેને હું શું કહુ ? તને જે રૂચે તે કર ! તું તથા તારા બનેવી એક આશયવાળા થયા છે, તેમાં હવે મારૂ શુ' ખળ ? તમારા ધારેલ આશય સ'પૂર્ણ કરો આ પ્રમાણે એધ પામેલી માતાની આજ્ઞા મેળવીને તરત જ સસ્ત્રીએને ત્યજી દઈ વિમિશ્રિત અન્નની જેમ રૌદ્ર એવા ભોગપભાગને પણ ત્યજી દઈ તગ્રહણના ઉદ્યમમાતે તૈયાર થઈ ગયા. તે વખતે શ્રેણિક મહારાજાએ
For Personal & Private Use Only
防烧肉
૩ ૩૧૫
www.airnellbrary.org