________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૨
નવમા પલ્લવ
Jain Education International
તમારે મારા પુત્ર શાલિભદ્ર મુનિ તથા મારા જમાઇ ધન્યમુનિનો પરિચય છે કે ડુ ?” તે વિગેરે કાંઈ પશુ પૂછ્યું નડું ! જે આ પ્રમાણે મેં પ્રશ્નો કર્યા હોત તો બધું જાણત ? હા ! હા ! મારૂ વાક્ કૌશલ્ય કયાં ગયું ? હા ! મે પણ મિથ્યાત્વથી કરાયેલ જડ અંતઃકરણની જેમ ઘેર આવેલા સાધુએ ને વંદના પણ ન કરી. ! કુળને ઉચિત વ્યવહાર પણ હું ભુલી ગઈ ! જે કોઈ આંગણામાં એકક્ષણ માત્ર પણ સ્થિતિ કરે તેા સેવકો મને સૂચવે, એટલે ક્ષણ માત્ર સ્થિતિ કરી તેથી કાંઈ પૂછવાનું નિમિત્ત હશે.' તેવી બુદ્ધિ થાય અને પૂછવાથી સર્વ હકીકત વિક્તિ થાય, પરંતુ આ બન્નેના આગમન વખતે તેવી કાંઈ પણ શુધ્ધિ ઉત્પન્ન થઈ નહિ, કાંઈ ઊંચત કર્યું નRsિ. કેવળ અનાદર કરીને હાથમાં આવેલ સુરમણિને ગુમાવ્યેા. હા સર્વે કુળવધુએની મતિકૌશલ્યતા કયાં ગઇ કે તેઓએ પોતાના પતિને પણ ઓળખ્યા નહિ! બહુ દિવસના પરિચિત સેવકોએ પશુ તેમને આળખ્યા નહિ ! એક વખત તે સમયે સર્વેની મતિમૂઢતા થઇ ગઈ. અયાચિત વાંચ્છિત અને દૈનાર મુનિ વગર ખેલાવ્યા ઘેર પધાર્યા, ઇડુલાક પરલેાકમાં ઇપ્સિત આપનાર, અતુલ પુન્યના ખંધ કરાવનાર, ઘણા દિવસથી ઘણા મનેરથ વડે જેની ઈચ્છા કરાતી હતી તેઓ સ્વયમેવ સન્મુખ આવ્યા, પણ તેમને મેં ખેલાવ્યા નહિ, વંદના પણ કરી નહિ, પશ્ચિમાલ્યા નહિ, ઓળખ્યા પણ નહિ અને તે પાછા ગયા. મુખમાં આવેલ કાળી પડી જાય તે ન્યાય પ્રમાણે તેમજ ગોવાળના બાળક હાથમાં આવેલ સુરણુ છાડી દે તે ન્યાયથી મારા સર્વ મનોરથ નિષ્ફળ ગયા. હવે ભાવીકાળમાં મારા મનેારથની આશા પૂ થાય તેવા સંભવ નથી, કારણ કે તે બન્ને એ અનશન કર્યુ` છે, હવે તેમની શી આશા ? મારા ચારે
For Personal & Private Use Only
૩ ૩૨૫
www.jainullbiary_of_