________________
મી
અન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
નવમા
પહેલવ
Jain Education Intema
WA 3353
વાળાને જ થાય છે બીજાને થતુ નથી. સાતમુ’-જ્યારે શેઠની સુકી વાડીમાં એક રાત તે સુતા ત્યારે તેના અત્યુત્કૃષ્ટ પુન્ધ પ્રભાવથી તેજ રાતમાં તે સુકી વાડી નંદનવન જેવી થઈ ગઈ, તેથી તેમની ઘણી આબરૂ વધી આપણુ એક આશ્ચય છે. તે પણ અનુત્તર પુન્ય સુચક છે. આઠમું'- જ્યારે કૌશાંબીમાં ગયા ત્યારે ત્યાંના રાજાએ મણીની પરીક્ષા માટે તથા તેને મહિમા જણવા માટે ત્રણ દિવસ સુધી પડતુ વગડાવ્યે, પરંતુ કોઇએ તે છત્મ્યો નહિ, તે તેમણે સ્પો, પછી રાજા પાસે જઇ ને તે મણી લઈ શાસ્ત્રથી પરિમિત બુદ્ધિવર્ડ કુશળતા તથા ચતુરાઈના અતિશયથી મણીની જાતિ, તેના પ્રભાવ તથા ફળ કહી ખતાવ્યા, અને તે મીના મહિમા પણ બધા સભ્યજના પાસે થાળમાં ચાખા ઉપર પારેવા મુકીને આધાર સાથે દેખાડયે, અધા સભ્ય અને રાજા પણ તે જોઈને ચમત્કાર પામ્યા. આ ઉગ્ર પુન્યના જ પ્રભાવ જાણવા. આ આઠે અનુત્તર પુન્યના સમુહથી થયેલા મહા આશ્ચર્યોં છે.
વળી ખીજા પાંચ મહા આશ્ચર્યા છે, તે આ પ્રમાણે-જ્યારે કૌશાંખી નગરીની પાસે સ્થાપેલા ગામમાં પેાતાના પિતા અને ત્રણે ભાઈ એને રાખીને રાજ્ય તેમને સ્વાધીન કરીને ધન્યકુમાર રાજગૃહીએ જવા માટે સેના સાથે નીકળ્યા. તે વખતે રસ્તામાં લમીપુરનગરમાંથી એક રાજપુત્રીએ વનમાં જઈને પોતાની દ્ધિના ચાતુર્યાતિશય (હાંશિયારી)થી રાગવડે મૃગલીને આકષીને પોતાના કડ'માંથી હાર કાઢી તેના કંઠમાં પહેરાવી દીધા હતા, અને ઘેર આવીને પ્રતિજ્ઞા કરી હતી કે જે માણસ આ મૃગલી (હરણી)ને રાગવડે આકર્ષી તે તેના કડમાંથી હાર કાઢીને મારા કંઠમાં પહેરાવશે તે મારા પતિ થશે, આ પ્રતિજ્ઞા
મુ.
For Personal & Private Use Only
REFE
૩૩૪
law. airiellbrary.org