________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
નવમો પલવ
欧欧欧论院邱网网忍忍忍必院忠仍图网WW必迟迅网
ઉદય થવાને લીધે તેઓ બળે છે, જયારે અંતરમાં કષાય જાગે છે, ત્યારે કેઈ ઉપર પ્રીતિ થતી નથી અને જે પ્રીતિ નહોય તે પછી સુખ શેનું ? અરે ! સર્વત્ર અરતિ કરાવનાર હું જ થયો છું, તે બધા મારે તે સેવા કરવા લાયક છે. ભકિતને ઊંચિત તે સર્વની સેવા કરીને કેઈ પણ પ્રકારે તેમને માટે પ્રસન્ન કરવા જોઈએ, તે હું યથાશકિત કરીશ, પરંતુ અત્યારે મને જેવાથી તેમને ઉલટી ઈર્ષાની વૃદ્ધિ થાય છે, તેમાં કોઈનો દોષ નથી, મારે જ દેષ છે, કારણ કે મારા દર્શનથી તેઓની ઈર્ષ્યા પ્રબળ થાય છે તેથી હમણું તે મારે અહિ રહેવું નહિ, હું જઈશ તે તેઓ અહિં સુખેથી રહેશે, કારણ કે કારણુને નાશ થતા. કાર્ય નીપજશે નહિ, તેથી મારે અવશ્ય દેશાંતરમાં જ જવું યોગ્ય છે. આ પ્રમાણે વિચારીને રાતે અરતિ અથવા તે કષ રહિત સહજ વૃત્તિથી મુનિની જેમ તેઓ ઘરમાંથી નિકળ્યા તે વખતે તે મનમાં જરા પણ ભાણા નહિ, મારી ભુજા (બાહુબળ)થી કમાયેલ ધન ભેગવતા આ દુર્જને મારા પર ઈર્ષ્યા કરે છે, એવું. એમના મનમાં પણ આવ્યું. નહિ. આવા સ તે કયાં હોય છે? પછી અનુક્રમે તે ઉજજયિનીમાં આવ્યા ત્યાં સરેવરમાં રહેલ થાંભલાને દેરડાથીબાંધવાની) વેટનની ચતુરાઈથી મંત્રીપણું પામ્યા. ફરી તેવીજ સુખસંપત્તિ તથા લીલાલહેર મળી કેટલાક સમય પછી મા બાપ અને ભાઈએ દુષ્કર્માના ઉદયથી દિન અવસ્થાને અનુભવતા ભટકતા ત્યાં જ આવ્યા, ગેખમાં બેઠેલા ધન્યકુમારે તેમને જોયા, જોઈને મનમાં બહુ દુઃખ થયું કે, અહો ! અમારા પૂજે આવી દશાપામીને દુઃખ ભોગવે છે.? પછી સેવકે સાથે ઉતાવળા ઘરમાં બોલાવીને ઉભા થઈ પિતાના પિતા તથા મોટા ભાઈ ને પગે લાગ્યા. વિનય સાથે મિઠા વચનેથી તેમને સંતોષીને, સ્નાનાદિ વડે ભકિત કરી પૂજ્ય
JAG:28328888888888888888888888888888
કે ૩૬
Jain Education Inter
For Personal & Private Use Only
www.jainelibrary.org