________________
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૨
નવમો પલ્લવ
ASSESSSSSSSSSSSSSSSSSSSSSSSB92325388
કાર્યમાં વિલંબ કર નહિ, તેથી મેં તેને મૂર્ખ કહે છે, તે વખતે તે સ્ત્રીઓએ વિલાસ પૂર્વક નીનિવાકયને અનુસરીને કહયું કે સ્વામિ! આ જગતમાં અતિઉગ્ર કાર્ય કરવા માટે બેલનારા તે બહુ હોય છે, પરંતુ તે કાર્ય કરવામાં તત્પર તે કઈકજ માડી જાયે હોય છે, બધા હોતા નથી. આવી સંપત્તિ અને સ્ત્રીઓને છોડવાને તેજ સમર્થ છે, બીજે કઈ સમર્થ થાય તેવું જણાતું નથી. તે વખતે એક સ્ત્રીએ આગળ થઈને વિલાસ પૂર્વક કહયું કે, “હાથમાં કંકણ હોય ત્યારે આરીસાનું શું પ્રજન ! શાલીભદ્રને બત્રીસ પત્નીઓ છે, તે તમારે આઠ પત્નીઓ છે, જો તમે ખરા શુરવીર છે તે એક સાથે આ બધીને કેમ છેડતા નથી? આ પ્રમાણેનુ પત્નીનુ વાકય સાંભળી હર્ષ-પૂર્વક ધન્યકુમારે કહયું કે અહો! તે સાચું કહ્યું, કલવંતી સ્ત્રીઓ પાસે જ આવા વાક હોય છે કે જે અવસરે તેવાં હિતકારી વાકયો બેલી શકે છે ! હે સ્ત્રી ! હું આજેજ આઠે સ્ત્રીઓને છોડું છું.” તે પ્રમાણે કહીને તેજ ક્ષણે બધી પત્નીઓને છોડી દઈને ચારિત્ર ગ્રહણ કરવાને તેઓ તૈયાર થયા. પત્નીઓને પણ પ્રતિબોધીને ચારિત્ર ગ્રહણમાં તત્પર કરી. અને શાલીભદ્રને વિલંબ છેડાવ્યું. આ પણ મેટું આશ્ચર્ય છે. આ પ્રમાણે ધન્ય કુમા ચરિત્રમાં પાંચ મેટા આશ્વર્યો છે.
આ પ્રમાણે ધન્યમુનિ તથા શાલીભદ્રમુનિન ચરિત્ર સંસ્કૃત ભાષામાં ગદ્ય બંધવડે મેં (ચરિત્રના રચયિતા) રચ્યું તે મારી ચતુરાઈ દેખાડવા માટે, પંડિતાઈ દેખાડવા માટે અથવા તે બીજા કેઈ ઈર્ષ્યાદિ કારણેથી પ્રેરાઈને રચ્યું નથી. પરંતુ આ કાળમાં જે સંયત (સાધુ) ગણે છે, તેઓની મધ્યમાં જે કાંઈ બુદ્ધિશાળી છે, શબ્દા દિશાસ્ત્રમાં કુશળ છે, તેઓ તે સર્વ શાસ્ત્રોને નિર્વાહ (અભ્યાસ કરી શકે છે, પરંતુ તેવા થડા હોય છે, બીજાઓ કાંઈક ભણીને તથા કાંઈક સાંભળીને પાંડિત્યથી ગર્વિત થયેલા હોય છે,
GSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSB
કે ૨૩
Jain Education Internal
For Personal & Private Use Only
ainelibrary.org