________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
પલ્લવ
નવમા
烤肉烤烧
Jain Education International
તેઓ પૂર્વાચાએ કરેલા ગદ્યપદ્યમય શ્ર'થાના યથામતિ કષ્ટપૂર્વક નિર્વાહ કરે બાકી રહેલા બધાએ તે પદ્યમય શ્રથા જોવાને પણ અસમર્થ હોય છે, તેઓ વાંચી તો કેવી રીતે જ શકે વળી પરિપકવ ગદ્યમય પૂર્વ સૂરિ (પૂર્વાચાર્યાં) કૃત ગ્રંથ વાંચવાને પણ તેઓ સમથ હાતા નથી, વળી તેઓ લેાકભાષામાં લખેલા બાળાવબોધ ગ્રંથા વાંચતા લજ્જા પામે છે. કારણ કે, અહા! આવા વૃદ્ધ થઇને લેાકભાષાજ વાંચે છે, આ પ્રમાણે શ્રાવકો કહે છે, તેવાઓના શિષ્ય પ્રશિષ્ય ગુરૂભાઇ વિગેરેની પ્રા”નાર્થો આ સરલરચના મેં કરી છે. બાળજીવા જાણે કે, આ સંસ્કૃત ગીર્વાણુ ભાષાવાળા ગ્રંથ વ્યાખ્યાનમાં વંચાય છે. તેટલા માટે મે' આ બાળવિલાસ કર્યાં છે, ખીજા કાઇ કારણથી કર્યાં નથી. તેથી જે સંતે મહ ંતો છે, તેમના પાદ યુગલને વાંદીને હું પ્રાર્થના કરૂ છું કે, આ ગ્રંથમાં જે કંઇ અશુદ્ધ, અશુદ્ધતર હાય તે મારા ઉપર મેટી કૃપા કરીને તેઓએ શેાધી લેવુ', કે જેથી મારી જેવા બાળકની હાંસીન થાય, પણ પ્રતિષ્ઠા થાય, પણ આવી પ્રાના કરવાનુ' શુ કામ છે? કારણ કે જે સજ્જના હોય છે, તેઓ તે સજ્જનસ્વભાવથીજ પુસ્તક હાથમાં લઈ ને બાળવિલાસ દેખીને જરા હસીને સ્વયમેવ (પેતે) જ શુદ્ધ કરે છે. વળી જે કાંઇ આ ગ્રંથની અંદર અજ્ઞાન વશપણાથી તથા મિથ્યાત્વના ઉદયથી જીનાજ્ઞાની વિરૂધ લખાયું હોય તે શ્રી અાદિ પ"ચની સાક્ષીએ ત્રિશુદ્ધ (મન વચન કાયા) વડે મારૂ સ` મિથ્યા દુષ્કૃત થાઓ. મે' ભદ્રકપણાથી તથા ભક્તિવશપણાથી મુનિરાજ (ધન્ના શાલીભદ્ર) ના ગુણ્ણા યથામતિ ગાયા છે તેના ફળરૂપે શ્રીજીનધમાં મારી દ્રઢ ભક્તિ થાઓ. અંતે કર્તા કહે છે,
जयः श्री जैनधर्मस्य श्रीसंघस्य च मंगलं वक्तृणां मगंल नित्यं श्रोतॄणां मंगलसदा |१|
For Personal & Private Use Only
૩ ૩૪૦
www.airnellbrary.org