________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
નવમો પલવ
38888888888888888888888888888888
તત્યતાવાળા અન્ય ધનવંતને વિવિધ ચતુરાઈના અતિશય પણાથી નવાનવા ભેગે ભેગવતા જોઈને તેઓ વધારે ભાગોની ઈછા કરે છે, અને ભેગે ભેગવે છે, પરંતુ શકિત હોવા છતા પણ ક્ષમાનુકુળ વેતન ધન્યકુમાર જેવું કઈકને જ હોય છે, કહ્યું છે કે,
ज्ञाने मौनं क्षमा शक्तौ त्यागे श्लाघा विर्पययो જ્ઞાનમાં મૌન, શક્તિમાં ક્ષમા તથા ત્યાગમાં શ્લાઘા (આત્મપ્રશંસા) નો અભાવતે આદરણીય છે) આ બધું મહા પુન્યાનુબંધી પુન્યના ઉદયવાળાને જ પ્રાપ્ત થાય છે.
ચોથું–મેટું આશ્ચર્ય એ છે કે સેંકડો વિકારના હેતુઓ હતા, તે પણ પિતાનું અદ્વિતીય દર્ય ન છેડયું, ‘વિકારના હેતુ હોય છત્તા પણ જેના હૈયાઓ વિકાર પામતા નથી તેજ ખરા ધીરવંત પુરૂષ છે.” આ નીતિ વાકય પિતાના દ્રષ્ટાંતથી તેમણે સિદ્ધ કરી બતાવ્યું પાંચમું આશ્ચર્ય એ છે કે- શાલીભદ્ર ને તે રાજાના પરવશપણાનું ભાન થવાથી ડૌરાગ્યને ઉદય થયો અને ત્યાર પછી પણ શ્રી વીર ભગવંતના અમૃત (વચન) સિંચનના વેગથી તે વૈરાગ્યને રંગ પલવિત થયો, પછી પ્રબળ વૈરાગ્યના ઉદયથી ચારિત્ર ઈરછુક તેણે હંમેશા એકેક પત્નીને છેડવાને ઉધમ શરૂ કર્યો, પરંતુ સુભદ્રાને મુઘે થી તેના દુખની વાત સાંભળીને ધન્યકુમાર તે જરા હસીને બોલ્યા કે શાલીભદ્ર તે અતિશય મૂખે દેખાય . પત્નીઓએ કહ્યું કે, શું મુખઈ? ધન્નાજીએ કહયું કે, અરે ભોળી સ્ત્રીઓ ! જે છેવાની ઇચ્છા હોય તે એક સાથેજ છોડવી, પ્રતિક્ષણે પરિણામની બહળતાથી મન ફરી જાય છે. નિમિત્તવાસી આત્માની પરિણતિમાં ફેરફાર થઈ જતાં વાર લાગતી નથી, તેથી ત્યાં સુધી વિલંબ કરો યોગ્ય નથી, માટે જ્યારે સારા પરિણામ થાય ત્યારે તે કાર્ય તેજ સમયે કરી લેવું. ધમની ત્વરિતગતિ છે.” તે વચન પ્રમાણે ધર્મ
2538888888888888888888888888888888888
-
Jain Education Interat
For Personal & Private Use Only
ainelibrary.org