________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલ્લવ * નવમે
બધે વિદિત થઈ, પરંતુ તે પૂરવાને કોઈ સમર્થ થયું નહિ, પછી ધન્યકુમારે ત્યાં આવીને વનમાં જઈ વીણાવાદના પૂર્વક રાવડે સમરત વનમાં રહેલા હરણીઓના ટેળાને આકર્ષીને નેક હરણના સમુહવાળા જુથને ઘણા માણસેથી ભરેલા ચતુપથને રસ્તે થઈને છત્રીસ રાજ કુળથી શોભતી, અનેક આયુધ બાંધેલાં હજાર સેવક વૃદેથી સેવાતી રાજસભામાં આવયું. જે હરણે માણસ માત્રને દૂરથી દેખીને અતિદૂર નાશી જાય છે, તેને ઘણા કાનેથી ભરાયેલી સભામાં માણસે એ દૂર ખસેડયા. તે પણ રાગમાં એકલીન ચિત્તવાળા થઈને તેઓ કે ઈ સ્થળે ગયા નહિ, પછી તેઓની સાથે આવેલી પેલી હરણીના ગળામાંથી હાર લઈને કન્યાના કંડમાં ચહેરા, તેજ વખતે તેણે ધનાજીના કાંઠમાં વરમાળા આપી. તેની પછવાડે તેજ નગરમાં બીજી ત્રણ કન્યાઓ સાથે પણ લગ્ન કર્યા, આ તેમનું અતિશય કળા કૌશલ્ય છે. બીજું-તેઓ બાલપણામાંજ અસહાય હતા તે પણ પિતાની બુદ્ધિ કુશળતાથી તથા વચનાદિની ચતુરાઈથી અનેક કડો પ્રમાણુ ધન તેમણે ઉપાર્જન કર્યું અને અદ્વિતીય રાજ્યમાન મેળવ્યું. ધન્નાજીએ ઉપાર્જન કરેલા ધનથી આખા કુટુંબનું ભર પિષણ ચાલતું હતું. વળી ત્રણે મોટા ભાઈ એ તે વિશેષપણે પિતપિતાની મનની અનુકુળતા પ્રમાણે યથેચ્છરીતે નિરંકુશપણે તે ધનને ભેગવતા હતા, પરંતુ તેમને તેમની જરા પણ શંકા નહોતી. છતાં તે ત્રણે ભાઈઓ ધન્યકુમારની ઉપર મોટી ઈર્ષા રાખવા લાગ્યા, ભાઈએને ઈર્ષ્યા કરતા જાણીને ધન્નાજીને તેની ઉપર જરાપણુ કષાય આવે નહિ, પરંતુ સજજન સ્વભાવી ધન્યકુમાર પિતાને જ દેષ વિચારવા લાગ્યા કે, અહો ! આ મારા વડીલ ભાઈએ મારે પૂજનીક છે, મને જોઈને મારાજ દુર્મના ઉદયથી તેઓ ઈર્યાવંત થાય છે, ઈર્ષા આવવાથી અંતરમાં કષાયને
&&&必医欧底图密法密欧欧欧欧欧欧88
Jan Education Internatio
For Personal & Private Use Only
ainelibrary.org