SearchBrowseAboutContactDonate
Page Preview
Page 692
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્યકુમાર ચરિત્ર ભાગ-૨ પલ્લવ * નવમે બધે વિદિત થઈ, પરંતુ તે પૂરવાને કોઈ સમર્થ થયું નહિ, પછી ધન્યકુમારે ત્યાં આવીને વનમાં જઈ વીણાવાદના પૂર્વક રાવડે સમરત વનમાં રહેલા હરણીઓના ટેળાને આકર્ષીને નેક હરણના સમુહવાળા જુથને ઘણા માણસેથી ભરેલા ચતુપથને રસ્તે થઈને છત્રીસ રાજ કુળથી શોભતી, અનેક આયુધ બાંધેલાં હજાર સેવક વૃદેથી સેવાતી રાજસભામાં આવયું. જે હરણે માણસ માત્રને દૂરથી દેખીને અતિદૂર નાશી જાય છે, તેને ઘણા કાનેથી ભરાયેલી સભામાં માણસે એ દૂર ખસેડયા. તે પણ રાગમાં એકલીન ચિત્તવાળા થઈને તેઓ કે ઈ સ્થળે ગયા નહિ, પછી તેઓની સાથે આવેલી પેલી હરણીના ગળામાંથી હાર લઈને કન્યાના કંડમાં ચહેરા, તેજ વખતે તેણે ધનાજીના કાંઠમાં વરમાળા આપી. તેની પછવાડે તેજ નગરમાં બીજી ત્રણ કન્યાઓ સાથે પણ લગ્ન કર્યા, આ તેમનું અતિશય કળા કૌશલ્ય છે. બીજું-તેઓ બાલપણામાંજ અસહાય હતા તે પણ પિતાની બુદ્ધિ કુશળતાથી તથા વચનાદિની ચતુરાઈથી અનેક કડો પ્રમાણુ ધન તેમણે ઉપાર્જન કર્યું અને અદ્વિતીય રાજ્યમાન મેળવ્યું. ધન્નાજીએ ઉપાર્જન કરેલા ધનથી આખા કુટુંબનું ભર પિષણ ચાલતું હતું. વળી ત્રણે મોટા ભાઈ એ તે વિશેષપણે પિતપિતાની મનની અનુકુળતા પ્રમાણે યથેચ્છરીતે નિરંકુશપણે તે ધનને ભેગવતા હતા, પરંતુ તેમને તેમની જરા પણ શંકા નહોતી. છતાં તે ત્રણે ભાઈઓ ધન્યકુમારની ઉપર મોટી ઈર્ષા રાખવા લાગ્યા, ભાઈએને ઈર્ષ્યા કરતા જાણીને ધન્નાજીને તેની ઉપર જરાપણુ કષાય આવે નહિ, પરંતુ સજજન સ્વભાવી ધન્યકુમાર પિતાને જ દેષ વિચારવા લાગ્યા કે, અહો ! આ મારા વડીલ ભાઈએ મારે પૂજનીક છે, મને જોઈને મારાજ દુર્મના ઉદયથી તેઓ ઈર્યાવંત થાય છે, ઈર્ષા આવવાથી અંતરમાં કષાયને &&&必医欧底图密法密欧欧欧欧欧欧88 Jan Education Internatio For Personal & Private Use Only ainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy