Book Title: Dhanyakumar Charitra Part 01 and 02
Author(s): Shreyansvijay, 
Publisher: Vishanima Jain Panch Godhra

View full book text
Previous | Next

Page 690
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૨ નવમા પહેલવ 88 Jain Education International થઇ ઢંકાઈ રહેલ પથ્થર દૂર થઇ ગયા અને ખાકોરૂ પડયું નીચે નમીને જેવું તે ભોંયમાં અનેક કરોડ સાનુ (સાનામહેર) જોયું, તે ધન કાઢીને ખેડુતને આપ્યું, પરંતુ પાતે લેભ કર્યો નહિ, અને ખૂબ આગ્રહ થવાથી ભાજન કરી ધન છોડી દઈને આગળ ચાલ્યા, આપણુ મેાટા પુન્યવડેજ થયું છે. છઠુ’-રાજાએ વહાણમાં રહેલ જેના સ્વામી (માલીક) નહેાતા તેવા કરિયાણા ખરીદવા માટે ગામના વેપારીઓને બેલાવીને કહ્યું કે, આ કરિયાણા ગ્રહણ કરો, ગામના ભાવપ્રમાણે કિંમત આપો, તે વખતે બધા વેપારીએએ એકઠા જઈને નક્કી કર્યું કે, નગરમા રહેલા બધા વેપારીઓએ ભાગ પાડીને કરિયાણા લઈ લેવા. ધનસારને ઘેર પણ ભાગલેવા માટે આમંત્રણ કરવામાં આવ્યું, તેવખતે તેના મેાટાભાઇએ ઇર્ષ્યાના ઢોષથી કહીને ભાગ લેવા માટે ધન્યકુમારને મેકલ્યા, ધન્યકુમાર પણ પિતાની આજ્ઞાથી ગયા, બધા કરિયાણા નજરે જોઈને તે મધ્યે અનેક સેંકડો કળશે જેના ભરેલા છે, તેવી તેજમતુરી તેમણે જોઇ શાસ્ત્ર તથા સ્વબુદ્ધિકુશળતાથી તેણે તેને આળખી, પરંતુ બહુ વેપાર કરનારા, કરિયાણાની ઉત્પત્તિ-નિષ્પત્તિમાં કુશળ અને વિચક્ષણતા ધારણ કરનારા બીજા વેપારીઓએ તે આખી નહિ, તે તે તે કળશે ને ખારી માટીથી ભરેલાજ માનતાહતા, તેથી તેને નહિં એળખીને ખળ સ્વભાથી અને ઈર્ષ્યા બુદ્ધિથી મીઠા વચના વડેતેને રાજી કરીને તે બધા ઘડાએ ધન્નાજીને માથે તેએએ ઢોળી નાખ્યા-તેને આપ્યા. ધન્નાજીએ પણ પોતાની બુદ્ધિની ચતુરાઇના અતિશયપણાથી તેઓની ખળતા (લુચ્ચાઈ) જાણી લઈને તેમને ચેગ્ય જવાબ દીધા. પછી તે સને પ્રસન્ન કરીને અને સ વેપારીઓની આંખમાં ધૂળ નાખીને અને કસે કરોડ સોનું કરી આપનારાએ તેજ મતુરીના કળશે ગાડામાં ભરીને તેએ ઘેર લઈ આવ્યા. આપણું ઉત્કૃષ્ટ ભાગ્યદય પરિચય For Personal & Private Use Only આપને 女吃吃吃贸区悦悦显风史出风说说; 路 * 233 www.airnellbrary.org

Loading...

Page Navigation
1 ... 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700