________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલ્લવ નામે
વળી શાલીભદ્રને અંગે ચાર મેટા આશ્ચર્યો થયા છે, તે આ પ્રમાણે પ્રથમ નરભવમાં સ્વર્ગના ભેગ ભેગવ્યા. બીજું ઘેર આવેલા શ્રેણીક રાજાને સુખમાંજ મગ્ન શાલીભદ્દે કરિયાણારૂપે જાણીને કરિયાણા તરીકે વખારમાં નાખવાને આદેશ (હુકમ) કર્યો. આ પ્રમાણે લીલાશાલીપણુ કેને થાય છે? ત્રીજુ સેના તથા રતથી ભરેલા બીજાને અલભ્ય એવા વસ્ત્રભૂષણ વિગેરે સદા સામાન્ય કુલની માળાની જેમ નિર્માલય પણે ફેંકી દેતા તે પણ આશ્ચર્ય છે. ચોથુ જેની સામે જોઈને રાજા ‘આ’ તેટલું જ વચનમાત્ર કહીને જરા પણ માન આપે છે તે પુરૂષ મનમાં ઘણો ફેલાય છે કે, અહા ! આજે તે રાજાએ મેટા આદર સાથે મને બેલાબે, આજે મારે શુભને ઉદય થયે, આજે મારૂ ભાગ્ય સ્કુરાયમાન (પ્રગટ) થયું તે પ્રમાણે મનમાં હર્ષ ધારણ કરે છે, અને આને (શાલીભદ્રને) તે રાજા એ પોતે પરિવાર સાથે તેને ઘેર આવીને ઘણું વધારે માન આપ્યું, તે ઉલટું તેણે અપમાન પણે વિચાર્યું, ‘અહે ! હું અધન્ય છું' મેં પૂર્વભવમાં પૂર્ણ પુન્ય કર્યું નથી, તેથી હું આના સેવક પણે જ . આટલા દિવસ સુધિ હું મનમાં કુલાતો હતો કે હું બધાથી સુખી છું, પરંતુ આ મારૂ સર્વ સુખ વેધથી મણીની જેમ પરવશતાના દેષથી દૂષિત છે, અને સર્વ (નિષ્ફળ) છે. અહે ! આ સંસાર ખેટી રચનાવાળે છે, આમાં જે ગર્વકરે ફુલાય તેને મૂખશેખર જાણુ. તેથી હું આ જન્મમાં મળેલા મૃગતૃષ્ણા સમાન ભોગને ત્યજીને સ્વાધીનપણાનુ સુખ સાધવામાં સજજ થાઉં. આ પ્રમાણે વિચારીને સમગ્ર સંસારિક ભેગવિલાસમાંથી તેને ઉત્સાહ ચાલ્યા ગયે, બીજાઓ રાજાનુમાન પામીને જીંદગી સુધી ફેલાય છે, મદ કરે છે, અને શાલીભદ્રતે તેથી ઉલટામાનભ્રષ્ટપણુ માનીને વિલખા થઈ ગયા. આ પણ આશ્ચર્ય જાણવું.
B8%8A3%8ERORISTAGR99999999999
કે ૩૩૧
For Personal & Private Use Only
Jan Education Intemat
www.jane brary.org