________________
૧
અન્યકુમાર
વ
ગર્
નવમા
ખુલવ
Jain Education International
ધન્નાજી અને શાલીભદ્રનો દાનધમ વિશ્વમાં અપ્રતિમ છે, પણ તે બંનેમાં વિશેષ પ્રકારે અમે ધન્નાજીની સ્તવના કરીએ છીએ, કારણકે ધન્યકુમારના પુન્યપ્રભાવ જગતમાં અનુત્તર પુન્યના સમુહનો ઉદય થયા છે, તે આ પ્રમાણે, પ્રથમ તે તેના જન્મને સમયે નાળ છેદીને ભૂમિમાં મૂકવા માટે ભૂમિ ખાઢતાં એક લાખ કરતા વધારે કિંમતવાળું નિધાન પ્રગટ થયુ, આ 'અનુત્તર પુન્યના સમુહના ઉદય છે. બીજું –કુમારાવસ્થામાં પહેલા કોઇ વખત વેપાર ઉદ્યમ નહાતા કર્યું તથા લેવા વેચવાનું સ્વરૂપ ન હતુ જાણ્યુ તે છતાં પહેલેજ દિવસે પેાતાની બુદ્ધિના કૌશલ્યથી લાખ િપયા કમાઇને ઘેર આવ્યા, તે પણ અનુત્તર પુન્યનેા ઉદય છે. ત્રીજુ પિતાએ બીજી વખત વ્યાપાર કરવાની પ્રેરણા કરી એટલે સામાન્યનિજનાને ચિંત હાડ (શરત) કરીને રાજકુમારને જીતી બે લાખ રૂ. ’મેળવીને ઘેર આવ્યા. કાઇને સ્વપ્નમાં પણ એવી શ્રદ્ધા આવે નહિ કે હાડના વેપારમાં બે લાખ રૂ. મળશે. આપણુ અનુત્તર પુન્યના ઉદયજ સુચવે‘ છે. ચેાથુ’-પિતાએ ત્રીજીવાર વેપાર કરવાની પ્રેરણા કરી ત્યારે દિનહિનજને-રત્ના મળે તેવી કાણુ સ ંભવના કરે ? આપણું અનુત્તર પુન્યનો ઉદય સુચવે છે, પાંચમુ-ભાઇએ (પોતેનકમાઈ) આ ઉપાત ધન યેથેચ્છ રીતે ભોગવતા હતા છતા ઇર્ષ્યા કરતા હતા, તે દેખીને ઘેરથી નીકળી ગયા, રસ્તામાં ભુખ તથા તરસથી પીડાયેલા થાકી જઈને ખેતરની પાસેના વડની નીચે ખેડા. તે વખતે ખેડૂતે શૌભાગ્યશાળી દેખીને ભોજન માટે આમથ્યા તેણે કહ્યું કે, કોઇનું કામ કર્યા વગર હું ખાતો નથી. ખેડૂતે કહ્યુ કે જો તારે એવી પ્રતિજ્ઞા હોય તેા મારા આ હળ ચલાવ. હું દેÛદ્ધિ કરીને આવુ છુ, પછી ભાજન કરીશું. તેમ કહીને હળ આપીને ગયા. તેમણે સાત પગલા હળથી જમીન ખેડી તેટલામા હળ અટકી ગયું, તેમણે ખળકરીને હળ ઉપાડયું કે તરતજ
For Personal & Private Use Only
૬ ૩૩ર v.jainellbiary of;