________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
પહેલવ નવમા
Jain Education Interna
YPESEE
સાથે બધી ખીર વહેારાવી દીધી. મનેરથ સ’પૂર્ણ થવાથી સાત આઠ પગલાં સાધુની સાથે જઇને ફરીથી મુનિને વાંદિને ષિત હૃદયથી વારવાર અનુમૈઢના કરતા ઘરની અંદર આવી થાળીની પાસે બેસી અવસર નહિ જાણીને પોતપોતાની મા પાસે પણ ગાંભીય ગુણુથી કાંઈક પણ એલ્ધા નહિ. આવું દાન કોઇથી પણ અપાતું નથી. હવે બીજો તેમને તપ પણ અનુત્તર છે, કારણ કે બાર વર્ષને અંતરે ઘેર આવેલ તે બન્ને શાલીભદ્રની માતા, તેની પત્ની તથા હુંમેશા સેવાની પ્રવૃતિ કરનારાનેકરોએ પણ એળખ્યા નહિ, આવે દુષ્કર મહાતપ તેઓએ કર્યાં. ત્રીજુ શાલીભદ્ર રાજાને નમસ્કાર માત્ર કરવાથી આ જન્મમાં ભાગવેલ અનિવ ચનીય ભાગલીલાને બ્ય કરી નાખીને વિચાર્યુ કે, હજી પણ પરવશતાનું સુખ તે તે દુખ રૂપ જ છે, તેથી સ્વમાનની રક્ષા માટે સ્વાધીન સુખ મેળવવા સકળ સુર અસુર તથા મનુષ્યાથી વંદાતુ ચારિત્ર હું' ગ્રહણ કરૂ. વળી ધન્યકુમારે પોતાની પત્ની પાસેથી શાલીભદ્ર એકેક સ્ત્રી ત્યજે છે તે સાંભળીને એકેક સ્ત્રીનું છે।ડવુ તે તેા કાયરપણું છે તેમ કહીને સ્ત્રીની મશ્કરીની વાણી પણ અનુકૂળ રીતે સ્વીકારી. અને એક સાથે આઠે સ્ત્રીઓને છેડી દીધી. અનેગલ સમૃદ્ધિ તૃણવત્ અવગણીને ચારિત્ર લેવામાં સન્મુખ થયા તે પણઅનુત્તર ગણાયેલ છે. ચાથુ હજી પણ લોકિક તથા લેાકેાત્તરમાં તેને યશ પહુજી વાગેજ છે. કારણ કે જ્યારે કોઈ ધનસંપત્તિ વિગેરે મેળવીને ફુલાય છે, અભીમાન કરે છે, ત્યારે સભ્ય પુરૂષો તેને તરત જ કહે છે કે ‘તું શુ' ધન્ય અથવા શાલીભદ્ર જેવા થયા છે કે અ`તરમાં આટલા બધા ગવ રાખે છે ?? હજી આજે પણ સ` વેપારીએ દિવાળીના પર્વાંમાં ચોપડા પૂજન કરવાને સમયે પ્રથમ આ બંને મહાપુરૂષોનાજ નામ લખે છે. અને તેમનું સ્મરણ કરે છે. આ પ્રમાણે તેએનેજ યશ પ્રવતેલા છે, બીજાના નહિ.
For Personal & Private Use Only
* ૩૩૦
www.jainlibrary.org