________________
શ્રી
અન્યકુમાર
રિત્ર
ભાગ ત્
નવમા
૫લવ
Jain Education Internat
88888
પરિણામથી તેનું પરિપાલન કર્યું, અને નિઃશેષ (બાકી રહેલા) ક`સમુહને હણવા માટે આરાધના રૂપ જયપતાકા તેમણે ગ્રહણ કરી, તેથી આ ધન્યમુનિ ધન્યપુરૂષામાં પણ ધન્યતમ છે, જે આ મુનિનું નામ સ્મરે તે પણ ધન્ય છે, જે ક્ષણે એમનુ સ્વરૂપ સ્મૃતિપથમાં આવે તે ક્ષણને પણ ધન્ય છે, તેથી હું ભદ્રા ઉત્સાહને ઠેકાણે તમે વિષાદ (ખેદ) કેમ કરે છે? વળી પૂર્વે અનેકવાર માતાપુત્રના સબધ થયા, પણ તે સ`સારના અંત કરાવનાર નહિ નીવડવાથી વ્ય ગયા છે. સાચે તે આ ભવનેાજ તમારા સંબંધ છે કે તમારા ગ ́માં આવીને શાલીભદ્ર સુરનરેંદ્રાદિકથી સેવાતા મેહ શત્રુનું ઉન્મૂલન કરીને નિભ ય થયેલ તેથી તમારે તે તેના ચારિત્રની અનુમેદના કરવા પૂર્ણાંક અને હર્ષી સાથે બહુ માનપૂર્ણાંક વંદન, નમન સ્તવનાદિક કરવા, કે જેથી તમારા અશ્ર્વની પણ સિદ્ધિ થાય, આ પ્રમાણે અભયકુમારે પોતાના વચનામૃતના સિંચનથી ભદ્રાના વિષમ મેાડુના વિષ (જેર) પ્રસારને ઉતાર્યા તેથી શેકને ઓછો કરીને ભદ્રા પણ ધર્માંની સન્મુખ થઈ. પછી શ્રેણીક રાજા તથા અભયકુમાર અને પુત્રવધુઓ સાથે ભદ્રા ભાવથી તે બને મુનિઓને વાંદીને તેઓના ગુણનું સ્મરણ કરતા પોતાને ઘેર ગયા.
હવે તે બંને મહામુનિ એક માસ સુધિની સલેખના આરાધીને અંતે શુદ્ધ ઉપયાગમા લીન ચિત્તવાળા થઇ સમાધિપૂર્વક કાળ કરી, અનુત્તર સુખથી ભરેલા સર્વાર્થસિદ્ધ નામના પાંચમા અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા, ત્યાં દૈવાનુ તેત્રીશ સાગરોપમનુ આયુષ્ય છે. તેત્રીશ હજાર વર્ષ આહારની રૂચી થાય છે, તે વખતે અમૃતના ઉદૂંગારથી ભૂખ શાંત થઈ જાય છે. તેત્રીશ પખવાડીએ એક
For Personal & Private Use Only
44;
* ૩૨૮
www.jainellbrary.org