________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
હાથે ભૂમિએ પડ્યા. હવે પુત્ર તથા જમાઈનું મુખ ફરીથી કયારે દેખીશ? સર્વ સ્ત્રીઓની વચ્ચે નિભંગીઓમાં શેખર ભૂત હું થઈ.!”
નિવમો પલવ
388888888888888888888888888888888888
આ પ્રમાણે વિષાદના વિષથી મૂર્શિત થયેલ ભદ્રાને જોઈ ને શ્રેણિક તથા અભયકુમારે વચનામૃત વડે તેને સિંચન કરને સચેતન કર્યા, પછી અભયકુમારે કહ્યું કે-“માતા ભદ્રા ! હવે આ વિષાદ કરે તે તમને યુક્ત નથી. કારણ કે તમે મટાઓમાં માનનીય છે, સર્વ માનવંતાઓમાં માનનીય તેથી નકામે શેક કરે નહિ. આ સંસારમાં અનેક સ્ત્રીઓ અનેક પુત્રોને પ્રસરે છે, તે પુત્રોમાં કેટલાક ૭૨ કળાઓમાં કુશળ થઈને ઘણી સ્ત્રીઓ સાથે પાણિગ્રહણ કરે છે. પૂર્વના પુન્યથી ધન ધાન્યાદિકથી સંપન્ન થઈને જાણે કે પૂર્વે કે ઈવાર મેળવ્યા ન હોય તેવી રીતે કામગમાં મૂર્શિત થાય છે. ભેગમાં રસિક થયેલા તેઓ ભેગ ભેગવે છે એક ક્ષણ માત્ર પણ વિષયને છોડતા નથી પિતાના આયુષ્યના પર્યત ભાગ સુધી ભેગે ભેળવીને પછી નરક નિગોદાદિમાં ભટકે છે. અને જેઓ પુન્યરહિત હોય છે, તેઓ જન્મથી જ નિર્ધન હોય છે, તે વિષયરૂપી આશાના પિપાસિત થઈને અઢાર પાપ સ્થાનકે સેવે છે, પરંતુ પુન્ય વિના દ્રવ્યાદિ પામતા નથી, તે બહુ પાપ ઉપાઈને નરક નિદાદિમાં ભટકે છે. તમે તે રત્નને કુક્ષિમાં ધારણ કરનાર છો વીરપુરૂને જન્મ આપનાર છે, કારણ કે તમારે કુળદિપક તે પુન્યના એક નિધિરૂપ થયે છે. જિનેશ્વર તથા ચક્રીપણું બન્ને પદથી વિભૂષિત પુરૂષોત્તમ હોય, તે પણ તમારા પુત્રની જે ભેગ ભેગવતા નથી, કારણ કે સુવર્ણ અને રત્નને નિર્માલ્ય ગણીને કેઈ એ ફેંકી દીધા હોય, તજી દીધા
ક ૩૨૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org