________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલ્લવ નવમે
因感队税冈区冈码院院级队现因以说级院院於凶既
કરણ-ભાષણવાળું શહેરી પણું કયાં પૂર્વભવમાં સકળ આપદાના નિવાસરૂપ હું પશુને પણ દાસ હતું, ત્યારે આ ભવમાં રાજાને પણ કરિયાણાની જેમ માનનારે થયે. પૂર્વભવમાં જીર્ણ, પંડિત (ફાટેલું) દંડિત અને શરીર ઢાંકવા માટે પણ અપૂર્ણ વસ્ત્ર હતું, ત્યારે આ જન્મમાં સવાલાખ, સવાલાખ નામૂલ્યવાળી રત્નકંબળના બે બે કકડા કરીને પત્નીને મેં આપ્યા હતા, અને તેઓએ તેના પગલુંછણા કરીને નિર્માલ્ય કુવામાં નાખી દીધા હતા, પૂર્વ જન્મમાં મારે રૂપાના આભૂષણ ત્યારે આ જન્મમાં વિવિધ રનથી જડેલા સેનાના આભૂષણો પણ કુલની માળાની જેમ હંમેશા નિર્માલ્યપણાની બુદ્ધિથી હું ફેકી દેતા હતા, પૂર્વ જન્મમાં રૂપાનાણું પણ મારા હાથમાં કદિ સ્પર્યું નહોતું, ત્યારે આ જન્મમાં સેના મહોર અને રત્નાદિકના ઢગલાઓની પણ મેં તપાસ કરી નથી, અર્થાત તેના પારાવાર ઢગલા હતા અહો! આભવ નાટકની વિચિત્રતા ! અહો ! આ ભવનાટકમાં કમરાજાના હુકમથી મેહ આ સર્વ સંસારી જીવોને વિવિધ પ્રકારના વેશે લેવરાવીને નાચ કરાવે છે, જીનેશ્વરના આગમને હાર્દ પામેલા પુરૂષ વગર કઈ તેમાંથી બચી શકતું નથી, તેથી જગમાત્રને દ્રોહ કરનાર અને અતિ ઉત્કટમકલ એવા મેહને મડા પ્રચંડ વીર્ય તથા ઉલાસના બળથી છતિને આજ સુધિ નહિ પ્રાપ્ત કરેલી એવી જ્યપતાકા પ્રાપ્ત કરૂં કારણ કે મહેનત કરતા (પ્રયત્ન) સવ સફળ થાય છે.
#388888888888888888888888888888888
આ પ્રમાણે વિચાર કરીને મહાસત્વવંત એવા ધન્યકુમારની સાથે શાલિભદ્રમુનિ શ્રી મહાવીર ભગવંતની પાસે આવ્યા અને તેમને નમીને તેઓએ આ પ્રમાણે વિનંતી કરીકે-“હે સ્વામિન્ ! અનાદિના
કે ૩ર૧
Jain Education Intematorfar
For Personal & Private Use Only
www.ainelibrary.org