________________
શ્રી ધન્યકુમાર ચરત્ર
ભાગ-૨
પહેલવ નવમા
Jain Education Internationa
પાત્ર પ્રસારી (ધરી) તેઓએ તેમાં દહી વાયુ, તેણે પણ અત્યંત હર્ષોંથી વહેારાખ્યુ. અને વંદના કરીને તે ચાલી ગઇ, પછી તે અ ંતે સ્વસ્થાન કે (પેાતાને સ્થાને) આવ્યા. શ્રીજીનેશ્વરની પાસે આવીને ગોચરી આલેાચી, ઉત્પન્ન થએલા સ`શય રૂપ શલ્યને દૂર કરવા શાલીભદ્રે શ્રીજીને શ્વરને નમીને પુછ્યુ. કેસ્વામિન! અમે જ્યારે ગાચરી લેવા જતા હતા ત્યારે 'હયું હતુ કે આજે તારી માતા પારણુ` કરાવશે, તે કથનનું હા અમે મંદ બુદ્ધિ પણાથી જાણ્યુ નથી, અમને આહાર સામગ્રી માતાને ઘેરથી. મળી નથી પરંતુ એક આભીરી (ભરવાડણ) પાસેથી મળી છે, તેથી અમને શકા થઈ છે માટે અમારા અજ્ઞ (અજ્ઞાની) ના તે શંકારૂપ શલ્યનુ નિવારણ કરી, તે સાંભળીને શ્રી વીરપ્રભુ બેલ્ધા કે હું શાલીભદ્રમુનિ ! જેણે તને દહી’થી પ્રતિજ્ઞા ભિત (વહેારાવ્યું) કર્યાં, તે તારી પૂર્વ જન્મની માતા જ હતી. આ પ્રમાણે શ્રીજીનેશ્વરના મેઢેથી સાંભ ળીને ચિત્તમાં ચમત્કાર પામી તેમણે પુછ્યું' કે, સ્વામિન્! તે કેવી રીતે ? તે વખતે સ્વામિએ પૂ`ભવનુ સČસ્વરૂપ કહી બતાવ્યું. તેમાં કહયું કે તે તારી પૂર્વભવની માતા છે, તેને તે તેજ ભવ છે તારા ખીજો ભવ થયેા છે.' આ પ્રમાણે શ્રીજીનેશ્વરે કહેલ પૂર્વ ભવનું સ્વરૂપ સાંભળીને અજ્ઞાન (રૂપી) અંધકાર દૂર થવાથી શાલીભદ્રને સંવેગરગ દ્વિગુણીત થયે।. પછી પ્રભુની આજ્ઞા લઈ ને ધન્યમુનિની સાથે તેમણે પારણું કર્યું, ત્યાર પછી ભવવિરકત બુદ્ધિવાળા શાલીભદ્ર મુનિ ભગવંત શ્રીમહાવીરપ્રભુના મુખેથી સાંભળેલી પૂ ભવની માતાને સ'ભારતા પેાતાના મનમાં ચિંતવવા લાગ્યા કે અહા ! આ સંસારમાં મહા આશ્ચય પમાડે તેવા વિચિત્ર પ્રકારના કર્માં જન્ય અનુભવા થાય છે, જુએ પૂર્વભવમાં સદ અસદ્ વિવેક રહિત મારૂં ગામડીયાપણું કયાં? અને આ જન્મમાં ગુણ સમુહવાળુ, ગૌરવના મદિર ભૂત અને અવસરને ઉચિત
For Personal & Private Use Only
૩ ૩૨૦
www.jainellbrary.org