________________
મી
અન્યકુમાર ચરિત્ર
ભાગ ૨
નવમા પલ્લવ
NIF
Jain Education International
એક ફળરૂપ હતું, હમણા તો જે ભકિતથી અન્નપનાદિથી પોષણ થશે તે ઉભયલાકમાં સુખાવહ અને અંતે મુકિતપદને આપનાર થશે.’ આ પ્રમાણે વિચારતા ભદ્રામાતાની આંખો ના આંશુથી પૂરાઈ જવાથી તેણે તેમને જોયા નિહુ. તપસ્યાએ ઇર્ષ્યાવર્ડ કરેલ હોય તેમ તેનું રૂપપરાવર્તન થઈ ગયેલ હાવાથી શાલિભદ્ર દ્રષ્ટિપથ (જોવામાં) આવ્યા છતાં તેમની સ્ત્રીએએ પણ તેમને ઓળખ્યા નહિ. વીર વચનની સત્યતા કરવા માટે ક્ષણુ ભર ત્યાં ઉભા રહીને વ્રતના આચાર પાળવામાં તત્પર અને ત્યાંથી પાછા વળી ચાલી નિકળ્યા પણ વિકારની જેમ સ્વ આકારને એએએ આળખાવ્યા કે ખતાબ્યા નહિ શ્રીવીરપ્રભુના વચનમાં દ્રઢવિશ્વાસ હાવાથી અન્યસ્થાનને નહિં ઇચ્છતા તે અને સમતાભાવ સાથે ગોચરીની ચર્યાથી પાછા ફર્યા પોતાને સ્થાને પાછા આવતા તેમને રસ્તામાં એક ભરવાડણ સામી આવતી મળી, ઇર્ષ્યા સમિતિવાળા તે મુનિને દેખીને તે અતિશય દુષિત થઈ, પરમ પ્રમેાદપામી, તેના હૈયામાં અત્યંત હર્ષોંલ્લાસ થયા, તેણીએ ભક્તિથી મુનિઓને પ્રણામ (વંદન) કરીને પ્રીતિયુકત મનથી પોતાના ભાંડ (વાસણ) માં રહેલ દહી' વહેારવાની વિનંતિ કરતા કહ્યુ કે હે સ્વામિન ! આ શુદ્ધ દહી લેવા માટે પ્રાત્ર પ્રસાર અને મારા નિસ્તાર (પાર) કરો.’ આ પ્રમાણે તેને અતિ આદર જોઈ ને તે મને વિચારવા લાગ્યા કે વીરભ ગવંતે તે માતા પારણું કરાવનાર થશે, તેમ કહેલું છે, પરંતુ બીજાનુ' ન વહેરવું તેમ કહેલ નથી. વળી વિચિત્ર આશયયુકત જીનેશ્વરની વાણી હોય છે, આપણે છમસ્થ તેના ભાવ શુ' જાણીએ? શ્રીવીર પ્રભુના ચરણે જઇ ને એ બાબતના પ્રશ્ન પુછી શું પરંતુ આ અતિ ભકિતના ઉલ્લાસથી દેવાને તૈયાર થઈ છે તે તેના ભાવનું ખંડન કેવી રીતે કરવુ? પ્રભુપાસે જઈ ને તેમની આજ્ઞા પ્રમાણે કરીશું.’ આ પ્રમાણે વિચારીને
For Personal & Private Use Only
防腐防防防肝斑好
૪ ૩૧૯
www.jainullbrary.org