________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
નવમે પલવ
感税税双双吸院院因寇马马昭恐迟迟稳稳稳观忍忍忍段
પછી ધન્યકુમાર હર્ષના સમૂહથી હદય વડે મોટા આડંબર સાથે વ્રત ગ્રડણ કરવા માટે ચાલ્યા. તે વખતે જેવી રીતે લક્ષ્મી પુન્યને, ગૃહો સૂર્યને અને સિદ્ધિઓ સત્ત્વને અનુ સરે છેતેવી રીતે તેની સર્વ પતિવ્રતા સ્ત્રીઓ પણ સ્વ (પિતાની) વિભૂતિ સાથે સુખાસનમાં બેસીને ધન્યકુમારને અનુસરી–તેની સાથે દીક્ષા લેવા ચાલી. આ વાર્તા અચાનક સાંભળી ને આનંદપૂર્વક વિમિત થયેલા અભયકુમારાદિ સર્વે માંથું ધુણાવતાં ધન્યકુમારની પ્રશંસા કરવા લાગ્યા તે વખતે અભયકુમાર અને બીજા બુદ્ધિવત સભાસ શ્રેણિક મહારાજને કહેવા લાગ્યા કે આપ શ્રીમાને વ્રત લેવાને માટે જેમણે ઉદ્યમ કર્યો છે, તેમને નિવારવા ગ્ય નથી. પરંતુ તેમને દીક્ષા લેવામાં સહાય કરવી તે યોગ્ય છે. તે વખતે શ્રેણિકે પિતાની પુત્રી નીસ્થિતિ જાણવા માટે પુછયું કે-“સોમશ્રી પ્રમુખ તેની આઠ સ્ત્રીઓની શી ગતિ થશે?” અભયકુમારે કહયું કે-તે બધી પણ ધન્યકુમારને અનુસરશે.” તે સાંભળીને શ્રેણિક રાજા વિસ્મયપૂર્વક બોલ્યા કે-“આ સંબંધને ધન્ય છે, તેઓને સંબંધ સફળ છે. જે સ્ત્રીઓને સમુહ મોક્ષમાર્ગમાં વિદન કરનાર થાય છે, તેજ તેને સહાય કરનાર થયે એ જ મોટું આશ્ચર્ય છે.”! અહો ધન્યકુમારે માટી વિભૂતિ સાથે અખિલત રીતે દીનહીનને દાન દીધું પછી સિંહની માફક ઉત્સાહ સહિત ઈન્દ્રિયના સમૂહને વશ કરીને પ્રિયા સહિત તે નીકળ્યા. માર્ગમાં સર્વે નગરજને આવું સાહસ તથા દુષ્કર કાર્ય કરતા તેમને દેખીને વિસ્મય તથા હર્ષથી પૂરાયેલા મનવાળા થાય છતા તેની સ્તુતિ યાદ કરવા લાગ્યા કે-અહો “આને શૈરાગ્ય રંગ! અહો આનો નિસંગતાને રંગ અહ? આનું સત્વ ! અહે આની તત્વ દષ્ટિ ! અહો આની ઉદાસીનતા ! અહો આની સંસાર ઉપરથી સહસા પરાં મુખતા ! અહો આનું સંયમમાં ઉત્સાહ પ્રાગભ્ય! અહો ! સુરલોકની ઉપમાવાળી ઋદ્ધિના વિસ્તાર
For Personal & Private Use Only
B2B98238528888888888888888888888888888888
કે ૩૪
Jain Education Intematon
www.ainelibrary.org