Book Title: Dhanyakumar Charitra Part 01 and 02
Author(s): Shreyansvijay, 
Publisher: Vishanima Jain Panch Godhra

View full book text
Previous | Next

Page 673
________________ શ્રી અન્યકુમાર ચરિત્ર ભાગ ૨ નવમે પહેલવ Jain Education Inte 安防网 તથા ગાભદ્રદેવે તેમની દીક્ષા નિમિતે અપૂર્વ મહેત્સવ કર્યાં. એ રીતે શાલિભદ્ર પણુ જિનેશ્વરની પાસે આવ્યા. પછી તે બન્ને સમવસરણ પાસે આવી પાંચે અભિગમ સાચવી શ્રી જિનેશ્વરને નમીને એલ્યાક“હે ભગવંત ! જન્મ, જરાને મૃત્યુથી આલેાક બળી રહયા છે, પ્રદીપ્ત થઈ ગયેલેા છે, ખળી ઝી રહયા છે, જેવી રીતે કોઈ ગૃડસ્થ ઘરમાં આગ લાગે ત્યારે જે વસ્તુ ( હિરણ્ય રત્નાદિ ) એછા ભારવાળી અને અહુ મૂલ્યવાળી હોય તે લઈ ને એકાંતમાં ચાણ્યા જાય છે, પછી તે જ વસ્તુ લેાકમાં તેના હિત માટે, સુખ માટે, અને સામર્થ્ય માટે ભવિષ્યકાળમાં થાય છે. તેવી રીતે જ એ પણ અદ્વિતિય એવા ષ્ટિ, કાંત, પ્રિય, મનેાજ્ઞ અને મનને પ્રિય તેવા મારા આત્મરૂપ ભાંડ (વાસણ)ને સંસાર અગ્નિમાંથી બડ઼ાર કાઢી લીધે છે. મળતામાંથી બહાર લાવ્યેા છું, તેથી તે મારા સંસારને નાશ કરનાર-ઘટાડનાર અવશ્ય થશે, એમ હું ધારૂ છું તેથી હું ઈચ્છું છું કે આપ દેવાનુ પ્રિય તેને દીક્ષા આપે, આપજ તેને મુઠિત કરે, આપજ તેને ઉત્તમકો (સૂત્રાર્થાદિ ગ્રહણ કરાવીને ) આપજ તેને ભણાવા, અને આપ જ આચાર, ગોચરી, વિનય કાયા દિરૂપ ફળવાળુ ચરિત્ર, પિ'ડવિશુદ્ધયાદિ તેમજ સચમયાત્રા ોને શીખવો, અને તે માટે જ આહાર વિગેરે ધર્મો કરવાના બતાવે.” આ પ્રમાણે સિદ્ધાંતમાં પ્રસિદ્ધ છે તે વિજ્ઞપ્તિ તેમણે ભગવંતને કરી. તે વખતે શ્રીવીરે તેમણે કહ્યું કે-“ જેવી રીતે આત્મહિત થાય તેમ કરો, તેમાં કોઇના પ્રતિબધ ગણશે નહિ.” આ પ્રમાણે જિનેશ્વરની આજ્ઞા મળવાથી તે બન્ને ઇશાન ખુણામાં શેક વૃક્ષની નીચે ગયા. અને ત્યાં જઇને પોતાની મેળે For Personal & Private Use Only ૩૩૧૬ www.airnellbrary.org/

Loading...

Page Navigation
1 ... 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700