________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
જ્યારે શુદ્ધ શ્રદ્ધાથી શ્રીમત્ જિનેશ્વરની વાણી વડે કુશળ થઈને મેહનીયાદિ કર્મને ખપાવતે નથી, ત્યાં સુધી તે જીવને સંપૂર્ણ સુખ કયાંથી હોય? આ દેખાતુ જે સુખ છે તે તો ચિરને વધને સમયે ખાવા આપેલ મિષ્ટાન જેવું છે. મરણના ભયથી અત્યંત ભયભીત થયેલ ચેરને જેમ મિષ્ટાન પ્રિય લાગતું નથી તેમ આગમાદિ દ્વારા પદ્ગલિક સુખના આસ્વાદના કડવા ફળરૂપે મળતું નરક નિગોદારિ દુઃખ જે જાણો છે તેને સંસારિક સુખ પ્રિય લાગતું નથી પરંતુ તેને વીરાગ્યનો ઉદય થાય છે. કહ્યું છે કે
**
નવમો પલવે
*
—
मधुरं रसामाप्य स्पन्दते, रसनायां रसलोभिनांजलम् ।
परिक्षाव्य विपाकसाध्वसं, विरतानां तु ततो दृशिजलं ॥१॥
કન
રસનાના રસના લેભીને મધુર સ્વાદવાળી વસ્તુ દેખીને મુખમાંથી પાણી છુટે છે, તેવી જ રીતે |ી વિરકત ને તેનાં માઠાં વિપાકનો વિચાર આવવાથી આંખમાંથી પાણી છુટે છે.”
33932999882888888888888888
આ પ્રમાણેની શ્રીવીર ભગવંતની ઉત્તમ પ્રભાવશાળી દેશના સાંભળીને શાલિભદ્રને સંવેગને રંગ દ્વિગુણ ઉલ્લસિત થયે. પછી પ્રભુને નમીને, વેગથી પિતાને ઘેર આવી, વાર્ડનમાંથી ઉતરી ઘરના ઉપરને માળે જઈ જ્યાં તેની માતા હતી, ત્યાં આવીને તે કહેવા લાગ્યા કે “માતા ! આજે હું વીરભગવંતને વંદન કરવા ગયે હતું, ત્યાં મેં ધર્મદેશના સાંભળી. તે દેશના મને રૂચિ છે.” માતાએ કહ્યું કે-“તું ધન્ય છે
Jain Education International
For Personal & Private Use Only
w
ainelibrary.org