________________
શ્રી ધન્યકુમાર
ચરત્ર ભાગર
પલ્લવ નવમેા
Jain Education International
અને નિપુણતાનું જ્ઞાન જાણ્યુ? તમે પણ બહુ નિપુણ દેખાઓ છે! પરંતુ તમે શું કરે ?
મેથી આવૃત્ત થયેલ જીવાની આવી જ પ્રકૃતિ હોય છે કે તેઓ વગર ખેલાવ્યા પણ બળાકારે મુંજાઈ જઈ પરતા અનેક ગુણોને છેડી દઇને અછતા એવા દોષોને ઉપજાવી કાઢી મેલ્યા કરે છે, આ જગત્માં ગૃહર કીલ પુરુષો તો હજારો હોય છે. કહ્યુ છે કે—
परोपदेश कुशलाः, दृश्यन्ते वहवेो जनाः । स्वयं करणका तैश्छल कृत्वा प्रणश्यते ॥१॥
અનાદિના
પરોપદેશમા કુશળ ઘણા માણસે દેખાય છે, પણ પોતાને કરવાના સમય આવે છે ત્યારે છળ કરી ને તેએ છટકી ાય છે. (૧)
પરંતુ રણમા વીરપુરૂષોની જેમ લડાઇને સમયે સન્મુખ ભાવથી દૃઢ હૃદયવાળા થઈને કતવ્યમાંજ એક સાથે રાખનારા બહુ સ્વલ્પ હોય છે. લૌકેક વ્યવહારમાં પણ દુષ્કર કાર્યોની વાતો કહેતી વખતે વાતો કરનારા ઘણા દેખાય છે. પરંતુ તે કાર્યં કરવાનું હોય ત્યારે કોઈ ઉભું રહેતું નથી, તેમ અડી પણ દીક્ષાની શિક્ષા દેવા માટે કોણ હાંશીયારી ન દેખાડે, પરતુ સ્વામીન! અગ્નિને પીવાની જેમ દીક્ષા ગ્રણ કરવી અતિ દુષ્કર છે. શાલિભદ્રાની માતાએ શાલિભદ્ર એકને જ જણ્યો છે, કે જે આવું દુષ્કર
વ્રત
ગ્રણ કરવાને તત્પર થયા છે. જો તમારા હૃદયમાં દીક્ષા લેવી સહેલી લાગે છે તો પછી ભાગાને રોગની જેમ તજીને તમે કેમ દીક્ષા
લેતા નથી ?”
For Personal & Private Use Only
出发伙伙发发发发級國際风风发出贸贸发
* ૩૦૮
www.jainlibrary.org