________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
નવમે પલવ
383XXXXXXDEESSERADOXX&KU®®®
અથુપાત થાય છે, બીજું કાંઈ પણ મને દુઃખ નથી. આ પ્રમાણેનાં સુભદ્રાનાં વચનો સાંભળીને જરા હસી સાડસના સમુદ્ર જેવા ધન્યકુમાર બેલ્યા કે- પ્રિયે ! તે જે તારા પિતાના ગૃહની શૂન્યતાની વાત કરી તે સાચી છે. સ્ત્રીનું પિતાના ઘરના સુખના ઉદયની વાર્તા સાંભળીને હૃદય ઉલસાયમાન થાય છે. સ્ત્રીઓ હંમેશા પીયરીઓના ગૃડનું શુભ ચિંતન કરે છે, હંમેશા આશીર્વાદ આપે છે. તે બધું યુક્ત જ છે. પરંતુ તે જ કહ્યું કે તે હંમેશા એક એક સ્ત્રીને ત્યજે છે. તેમ કરવાથી તે તારો ભાઈ મને બહુ હીકણુ જણાય છે, પ્રિયે ! કાતર પુરૂષ હોય તે ધીરપુરૂ કરેલી વાત સાંભળીને ઉલસાયમાન થાય છે, ધીરના આચરણનુસાર કરવાને ઈ છે છે, તે પ્રમાણે આદરવાને તૈયાર થાય છે. પરંતુ પછી અ૯પ સવંત હોવાથી મંદ થઈ જાય છે, નડિતે શ્રીમદ્ વીરભગવંતના વચનામૃતથી સીંચાયેલ અને વ્રત લેવાના પરિણામરૂપી અંકુર જેને ઉદ્ભવેલ છે તે મંદ કેવી રીતે થાય ? ધીર પુરૂષ તે જે નિર્ણય કરે તદનુસાર વર્તેજ છેપ્રાણાતે પણ તે નિર્ણયને ત્યજતા નથી. પ્રિયે ! પહેલાં તો પ્રાણીઓ અ૫કાળમાં કાર્ય કરવાની ઈચ્છાવાળા થાય છે, પરંતુ પછીથી નિઃસત્વ પ્રાણીઓ વિલંબ કરવાથી કાર્યસિદ્ધિ કરી શકતા નથી. તેથી તત્વજ્ઞ એવા સાત્વિક પ્રાણીઓ વિલંબ વગર કાર્ય સાધવામાં જ વિશિષ્ટતા માને છે, કેઈપણ કાર્ય કરવા ધારે છે. તે પછી જેમ તાકીદે થાય તેમ જ કરે છે, તેમાં વિલંબ કરતા નથી.” આ પ્રમાણે પિતાના ગર્વ યુક્ત વચન સાંભળીને તે સ્ત્રીઓ પણ શાલિભદ્રના વૈરાગ્યથી વિસ્મિત થતી કહેવા લાગી કે-“પ્રાણેશ ! સવંત પુરૂષને પિતાના હસ્તથી સાગર તો સહેલું છે, પરંતુ શુભધ્યાન વડે પુરૂ એ જિનાજ્ઞાને અનુરૂપ તપ કરે તે દુષ્કર છે, કારણકે સર્વ આગમમાં કુશળ અને જિનકપ
ક ૩૦૬
Jain Education Intema HS
For Personal & Private Use Only
www.jainelibrary.org