________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૨
પલ્લવ નવમા
Jain Education International
આ પ્રમાણેની પત્નીઓની ઉત્તમવાણી સાંભળીને ધન્યકુમાર ઉત્સાહપૂર્ણાંક ખેલ્યા કે અહા ! તમે ધન્ય છે, ધન્ય છે, કારણ કે તમેએ અવસરને ઊંચત આવાં શુભવાકયે ખેલીને તમારી ઉત્તમ કુળની પ્રસૃતિ પ્રકટ કરી દેખાડી છે. કુળવંતી સ્ત્રીએ વગર બીજી કેણુ આવું ખેલવા સમર્થ થાય ? હું ધન્ય છુ, આજે મારૂ નામ યથા` થયુ` છે. હવે મારા ભાગ્યે જાગૃત થયા છે. હું શાલિભદ્રથી પણ અધિક ભાગ્યવાન છુ. કારણ કે અંતરાય કરનાર સ્ત્રી સમૂહ પણ આ પ્રકારે શિખામણનાં વચને દ્વારા મને સહાય કરનાર થયા છે. હું તમારૂં કલ્યાણકારી વાય શ્રુતિની જેમ સ્વીકારીને વ્રત શ્રેણ કરવા જાઉ છું તેથી હું સ્ત્રીએ! તમે પણ હવે શાંત આશયવાળી થજે. ” આ પ્રમાણે સવ પત્નીએને ઉકીરણા કરીને ચાળીઓને પણ આશ્ચય પમાડતાં શુદ્ધ બુદ્ધિવાળા ધન્યકુમાર પત્નીઓને પણ વ્રત લેવામાં સાવધાન કરવા લાગ્યા. ધન્યકુમારની લક્ષ્મીના વિસ્તાર આ પ્રમાણે હતા. ઋદ્ધિ સમૃદ્ધિથી ભરેલાં પંદરસે ગામ તેની માલેકીમાં હતા. પાંચસો રથ, પાંચસો ઘોડા, પાંચસઉત્તમ મોટા ધવળદિરો, પાંચસે દુકાનો પેાતાની બુદ્ધિ અનુસાર, વિક્રય વિગેરે સર્વ વ્યાપારની ક્રિયા કરવામાં કુશળ એવા પાંચહજાર વિક પુત્રો (વાણોતરે) સમુદ્રમાં વ્યાપાર કરવાના સાધનસ્મૃત પાંચસે વહાશેા. અતિ અદ્ભૂત રાજમદિને પણ જીતે તેવા દેવા.વમાનના ભગ્ન કરાવનારા સાતભૂમિવાળા આઠ મહેલે આઠપત્નીએ પ્રત્યેક પત્નીની નિશ્રાએ એક એક ગાકુળ એટલે આઠ ગાકુળ આટલાના તે સ્વામી હતા. વળી ભંડારમાં, વ્યાપારમાં, વ્યાજમાં, વસ્ત્રમાં, આભરણમાં અને ઠામવાસણ વિગેરે ઘરની ઘરવકરીમાં એ પ્રત્યેકમાં છપ્પન સુવણ કાટી દ્રવ્ય તેમણે પ્રતિષ્ઠિત કરેલું હતુ. વળી આઠે પત્નીઓની નિશ્રાએ
For Personal & Private Use Only
FFECT ON
* ૩૦૯
www.jainellbrary.org