________________
શ્રી
|
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલવ નવમે
એકે ક કરેડની કિંમતનું સુવર્ણ હતું. તે પ્રમાણે આઠે પત્ની પાસે આઠ કરોડનું સોનું હતું વળી ધાન્યના કોઠારે હજાર હતા. તેમાંથી અનેક ગામમાં દિનહીન દુઃખિત જનના ઉદ્ધાર માટે દાનશાળાઓ ચાલતી હતી, વછી મનમાં ચિંતવેલા ભેગ સંભેગાદિકને ઈન્દ્રિયનાં સુખોને, યશકીતિને તથા અડિક સર્વ ઇછિત સુખોને આપવાના રવભાવવાળો ચિંતામણિ રત્ન તુય મણિ તેની પાસે હતે, બીજી પણ અમુલ્ય વિવિધ ગુણ તથા રવભાવવાળી નૌષદ્ધિ વિગેરે સંખ્યાબંધ વસ્તુઓ તેની પાસે હતી, અનેક દેશાંતરમાંથી આવેલ રાજ ને પણ દુર્લભ એવા મણિ રસાયણાદિક ગણત્રી વગરનાં તેની પાસે હતા. વળી પ્રતિમાસે અને પ્રતિવર્ષ સાર્થવાહ, મોટા શ્રેષ્ઠીઓ અને રાજાદિક રવદેશ પરદેશમાંથી આપણેલી વરતુઓ કે જે સેધવા જતા પણ મળે નહિ તેવી વસ્તુઓ હર્ષપૂર્વક લાવીને ધન્યકુમારને ભેટ આપતા હતા વળી તેના સ્વજન તથા મિત્રાદિક પાસે પણ પુષ્કળ સંપદા હતી, અતિ ઉપૃટ પુદયનું આ પ્રત્યક્ષ લક્ષણ હતું. આવ મહાદ્ધિના વિસ્તારવાળા અધિક સવંત ધન્યકુમાર તે સર્વને તૃણતુલ્ય ગણીને વ્રત ગ્રહણ કરવાને તૈયાર થઈ ગયા, કારણકે ‘સત્વવંત પ્રાણીઓ ઉત્તમ અર્થ સાધવામાં ઢીલ કરતા નથી લંબાણ કરતા નથી, પછી રત્નત્રયના અર્થની સાધનામાં વિશ્વને નાશ થવા માટે સર્વ તીર્થોમાં તેણે અઠ્ઠા મહોત્સવ કરાવ્યું. સાતે ક્ષેત્રમાં ઘણું ધન વાપર્યું કેટલુંક ધન દીન હીનના ઉદ્ધારમાં વાપર્યું કેટલુંક ધન ઉદાર ભાવથી સ્વજનાદિકને આપ્યું હંમેશા સેવા કરનાઓને જીવિત પર્યત આજીવિકા ચાલે તેટલું ધન આપ્યું કે જેથી તેમને કેઈની સેવા કરવાનું રહે નહિ કેટલુંક ધન અખંડ યશની પ્રાપ્તિ માટે શાસનની ઉન્નતિમાં આપ્યું કેટલુંક ધન યાચકને આવું કેટલુંક ધન રવજ્ઞાતિવાળા જ્ઞાતિજને પsણુથે વાપર્યું કેટલુંક
GSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSB
કે ૩૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org