________________
ચરિત્ર
医医医院&&
ધન્ય કુમાર
હે પુત્ર ! તું કૃતપુણ્ય છે? શ્રીમતુ જગન્નાથને તું વાંદવા ગયે તે બહુ સારું કર્યું ! પછી શાલીભદ્દે કહયું
કે માતા ! તે દેશના સાંભળીને મારી અનાદિભવની ભ્રાંન્તિ નાશ પામી છે, ચતુર્ગતિરૂપ સંસારમાં ભાગ ૨
ભટકવાની પ્રવૃત્તિના હેતુઓ મેં જોયા છે, વિષયો પરમ અનર્થ દેવાવાળા છે, તે સ્પષ્ટપણે મેં જાણ્યું, નવમો છે. જન્મ-જરા મરણ રેગ-શેક વિગેરેથી ભરેલા આ સંસારને મેં સારી રીતે ઓળખે છે, તેથી હવે પલ
આ સંસાર ઉપર મને બીલકુલ પ્રેમ રડો નથી, જ્યારે આવે ત્યારે સુંદર લાગતા કામગ અનંતકાળ સુધી દુઃખ આપવાના હેતુભૂત હેવાથી તે હવે મને રૂચતા નથી. આ સંસારમાં જરા મરણ વિગેરે દુખ આવે ત્યારે કઈ શરણભૂત થતું નથી. દુકર્મના વિપાકના અનુભવને સમયે એકાકી ભટકતે આ જીવ ઉદયાનુસાર ગતિ પ્રાપ્ત કરે છે. કરોડોની સંખ્યામાં સેવકો અને સ્વજન વગ હોય તે પણ જીવતો એક જ જાય છે. અને એ એકલેજ આવે છે, તે વખતે શુભ અને અશુભ કર્મપ્રકૃતિ સિવાય બીજુ કોઈ તેની સાથે જતું કે આવતું નથી. જ્યાં સુધી જન્મમરણાદિનાં ભય ન જાય ત્યાં સુધી જીવને સુખ
નથી. મધુલિપ્ત ખડ્રગ ધારાને ચાટવાની જેમ આ વિષયો દેખતાં મીઠાં લાગે છે, પણ પરિણામે અતિ દુષ્ટ છે 9] તે દુર્જન અને ચિરને જેમ શળિ દુઃખ આપે તેમ અવશ્ય દુખ જ આપે છે તેથી જે તમારી રજા હોય
તે જન્માદિ સમસ્ત દુઃખના સમૂહને કાપવામાં પરમ ઔષધિરૂપ ચારિત્ર હું ગ્રહણ કરૂં આ પરમ ઔષધ વડે મારી જેવા અનંતાજી પરમાનદ પદ પામ્યા છે, તેથી મને ચારિત્ર લેવાની ઈચ્છા થઈ છે, માટે મને રજા આપે.”
આ પ્રમાણેનાં શાલિભદ્રનાં વચન સાંભળીને નેહથી ઘેલી થયેલી માતા તત્કાળ મૂછ આવવાથી
&&&密密欧
&&&&
ક ૧૯૮
&
Jain Education Intel
For Personal & Private Use Only
www.ainelibrary.org