________________
*&
શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ-૨ |3
પલ્લવ નવમેા PA
Jain Education Internat
3
冰冰的
પણ જરૂર કરો કિ' બહુના ! મારી તુલ્ય જ તેને ગણજો ખીલકુલ આંતરી રાખશેો નહિ. આ પ્રમાણે કહીને ધનવતી સયમ લેવામાં સાવધાન મનવાળી થઇ વાંદરી પણ ધને આરાધીને ચેડા કાળમાં મૃત્યુ પામી સૌધર્માં દેવલાકમાં દેવી થઇ અને જ્ઞાનવડે ગુરૂના ઉપકાર જણીને તે સૂર્યને સહાયકરનારી થઈ ગુરૂ પણ નવા દીક્ષિત સાધુએ સાથે પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. અનુક્રમે સયમ આરાધીને ચંદ્રધવળ રાશિ એ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મેટ્સે ગયા. ધદત્ત અને ધનવતી પણ સંયમને આરાધીને એક માસની સલેખના કી, સમાધિપૂર્વક મૃત્યુ પામી અનુત્તર વિમાનમાં દેવ થયા. ત્યાં ૩૩ સાગરોપમનું આયુષ્ય ભોગવીને મા-વિદેહમાં મનુષ્ય થઈ તે હવે પછી મેક્ષે જશે.
હવે વીરધવળ મેટા આડંબર સાથે નગરમાં પ્રવેશ કરીને ન્યાયની ઘંટા વગાડવા પૂર્ણાંક રાજ્યની પ્રતિપાલન કરવા લાગ્યું. કેટલેક દિવસે તેના પિતાએ તે હકીકત સાંભળીને હર્ષોં તથા ખહુમાન પૂર્ણાંક તેને ખેલાવ્યે અને તેને રાજ્ય આપીને તે આત્મસાધનમાં તત્પર થયા. વીરધવળે અને રાજ્ય અહુકાળ સુધી સાચવી સમય આવ્યે શ્રીદત્ત નામના સ્વપુત્રને રાજ્ય આપી ચારિત્ર ગ્રહણ કર્યુ અને ત્રણે શુદ્ધિ પૂક ચારિત્ર આરાધીને મેક્ષપદ પ્રાપ્ત કર્યુ.
પ્રતિ ધર્મ દત્ત તદંતર્ગત ચંદ્રધળ-વીરધવળ કથા
મહાવીર ભગવત શાળિભદ્રાદિકને ઉદ્દેશીને કહે છેકે“ હે ભવ્યજીવો ! ધદત્તનુ માહના મેલથી
For Personal & Private Use Only
树树烧烧烧烧烧脂防腐
* ૨૯૫
www.jainelibrary.org