________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ-૨
પલ્લવ નવમે
Jain Education Interna
{X&X&&&&&&&&&
न च राजभयं न च चौरभयं, इहलोकसुखं परलोकहितम् । नरदेवतं वरकीर्तिकर, श्रमणत्वमिदं रमणीयतरम् ॥२॥
तावद् भ्रमन्ति संसारे, पितरः पिण्डकांक्षिणः । याकुलेविशुद्धात्मा, यति पुत्रो न जायते || ३ ||
“ રાજના કે ચેરના ભય વગરનું, ઈગ્લોકમાં સુખ તથા પરકમાં હિત કરનારૂ, નર તથા દેવાએ નમસ્કાર કરેલું અને ઉત્તમ કી`િને ફેલાવનારૂ સાધુપણું ખરેખર બહુ જ સુંદર છે. (૨)
“ પિંડના ઈચ્છિક માબાપા ત્યાં સુધી સસારમાં ભટકે છે, કે જયાં સુધી વિશુદ્ધ આત્માવાળો તિ પુત્ર તરિકે જન્મતા નથી. (૩)
આ પ્રમાણે ધ દેશના સાંભળીને વીરધવળ વિગેરેએ ગૃહસ્થ
અંગીકાર કર્યું.
જાતિસ્મરણવાળી વાંદરને ગુરૂની આજ્ઞાથી ધનવતી ઘરે લઈ ગઈ અને પેાતાના પુત્ર તથા પુત્રવધુને પૂર્વ ભવના સ્નેહસંબ ંધની હકીકત સંભળાવીને કહ્યું કે આની પ્રતિપાલના કરો આ વાંદરી જાતિ રમણરવાની છે. વળી તેને એકાં.ર ઉપવાસ કરવાનો નિયમ છે, તેથી તેને ચિત પાણદિની સભાળ
For Personal & Private Use Only
8888
烧烧烧腐冰限公
* ૨૯૪
www.airtellbrary.org