________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
પલ્લવ નવમે
388888888888888888888SDBA
? તેણે જોયું કે કોઈ દિવ્ય રૂપધારી દિવ્ય આભરોથી શોભતી સ્ત્રી રાજા પાસે આવી કહેવા લાગી કે
રાજન ! રાજ્યની ચિંતા કરીશ નહિ. તારું રાજ્ય ન્યાયમાં એક નિષ્ઠ વીરધવલને આપ્યું છે, તેથી ઉત્સા હપૂર્વક સુખે તું સંયમ ઝડણ કરજે. સંયમશ્રીને સહાય કરનાર આ વરમાળા તારા કંઠમાં હું નાખુ છું.” આમ કહી તે અદ્રશ્ય થઈ ગઈ.” પછી રાજા ઉઠીને વિચારવા લાગે કે-“આ શું? આનો શો અર્થ ? વીરવળ કેણુ ! મેં તે તેનું નામ પણ સાંભળ્યું નથી. આ પ્રમાણે વિચારતા પ્રભાત થયું, ત્યારે મંત્રીને બોલાવી સ્વપ્નને વૃત્તાંત કહ્યો અને પૂછયું કે-“વીરધવળ કેણુ? પેવે કોઈ દિવસ જા નથી સાંભળ્યું નથી ! તે અપણા રાજ્યને મેગ્ય છે કે નહિ, તેની શી ખબર?” મંત્રીએ કહ્યું કે- “અમે પણ તેને ઓળખતા નથી માટે શ્રીગુરૂ મહારાજ પાસે જઈને પૂછીએ, પછી રાજા અ૯૫ પરિવાર લઈને ગુરૂ પાસે ગયે અને નમીને રાત્રીએ આવેલ સ્વપ્નનું સ્વરૂપ કહી બતાવ્યું પછી પૂછયું કે-” સ્વામિન ! એ વિરધવળ કોણ છે ? પૂર્વે અમે કોઈ દિવસ તેને જાણ નથી, તેમ સાંભળ્યું પણ નથી.” ત્યારે ગુરૂએ કહ્યું કે-“હે રાજન ! તું સંયમ માટે તૈયાર થા. જ્યારે તું દીક્ષા લેવાને અહીં આવીશ. ત્યારે પૂર્વ દિશામાંથી તેનું આગમન થશે, તે તારે દીક્ષા ઉત્સવ કરશે.” આ પ્રમાણે સાંભળીને નિશ્ચિત થઈ ઘેર જઈને સેવક વિગેરેને યથાયોગ્ય ધન આપી, ધનની અધિક પુપિટ કરનાર સાધન સંયમલમીને જાણી તેને ગ્રહણ કરવાને ઈચછ તેણે જિનભવન જિનબિંબ વિગેરે સાતે ક્ષેત્રોમાં ઉલાસ પૂર્વક પુષ્કળ ધન વાપર્યું. અને ધન્ય તેમજ કૃતકૃત્ય થયું. તે વખતે ધર્મદત્ત પણ ધવતીની કુક્ષિથી ઉત્પન્ન થયેલ. રત્નસિંહ નામના પુત્રને ગૃહને ભાર સંપીને ધનવતીની સાથે સંયમ લેવાને તત્પર થઈ
82899882897938888888888888888888888 8
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org