________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૨
નવમા પલ્લવ
Jain Education International
હાય તેવા સાધુ અણુચિ'ત્યા મળી ગયા, એ પ્રમાણે વિચારીને સાત આઠ પગલાં સામા જઈ ને તેણે કહ્યું કે
अद्य पूर्वसुकृतं फलितं मे, लब्धमद्य वहनं भववार्थौ ।
अद्य चिन्तितमपि करमागाद्, वीक्षितो यदि भवान् मुनिराज ॥१॥
“ આજે આપ મુનિરાજના મને દર્શન થયા છે, તેથી આજે જ મને સુકૃત ફળ્યું, ભવસમુદ્ર તરવાને આજે વહાણુ મળ્યું અને ચિંતામણિ રત્ન આજે હાથમાં આવ્યું. એમ હું માનું છું (૧) આજે મને અનાથને પરમનેતા મળ્યા. હે કરૂણાનિધિ ! આ મારી જેવા ગરીબ રાંક ઉપર કૃપા કરીને પાત્ર પ્રસારો આ નિદુષણુ આહારને ગ્રહણકરો અને મને ભવથી પાર ઉતારો.” આ પ્રમાણે ખેલતા તે કુમાર સમગ્ર પિડ ઉપાડી સાધુ પાસે એ હાથમા ધરીને ઉભો રહ્યો. સાધુએ પણ તે આહારને એષણીય કલ્પ્યા જાણીને કહ્યુ કે– “ દેવાનુ પ્રિય ! એમાંથી ઘેાડું આપે। અમે બધું ગ્રહણ કરશું નહીં ” કુમારે કહ્યું કે સ્વામિન્ જો થોડા સંસારના દુઃખ સમૂહમાંથી રક્ષાવાની ઈચ્છા હોય તે તે થાડુ આપે, પણ મારે તે સમૂલ સ’સારનું ઉન્મૂલન કરવાની ઈચ્છા છે, તેથી આ બધું આપવાની ઉત્કંઠા છે. વળી આપ પરમ ઉપકારી નિષ્કારણુ જગત ઉપર એકાંત વાત્સલ્ય ધારણ કરનારા છે. તે મારી જેવા દીન ઉપર કૃપા કરીને આ બધા પિંડ ગ્રહણ કરીને ઘણા દિવસની ધારેલી મારી દાન દેવાની ઇચ્છા પૂર્ણ કરે. જેથી મને નિરૂપાધિક સુખની સાચી પ્રાપ્તિ થાય. આ પ્રમાણે તેને ભક્તિના સમુહથી ભરેલા ભાવે।લ્લાસ
For Personal & Private Use Only
કે રી
www.airnellbrary.org