________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલ્લવ નવમે
તેમાં વિલંબ કરે તે મુખઇ છે કારણ કે ધર્મની ત્વરિત (ઉતાવળી ) ગતિ છે. ” સંસારમાં તે શ્રેયમાં ઘણા વિદને આવે છે. જે કદાચિત વિલંબ કરીએ તે અધ્યવસાયાદિન નિમિત્ત
ગથી આયુકમની અપવર્તન થઈ જાય તે, મરણ આવે ત્યારે કપેલ ધારણા નિષ્ફળ થાય છે, અને પછી અન્ય ગતિમાં ગયેલા જીવને પૂર્વભવમાં કરેલ સંયમ, તપ, ધૃતાદિ ક સાંભરતું નથી. જેના કુળમાં ઉપજે તેનીજ શ્રદ્ધા કરે છે. બીજાની કરતે નથી કોઈક ને સુમંગલાચાર્ય, આદ્રકુમાર વિગેરેની માફક કથંચિત પૂર્વે બાંધેલ પ્રબળ આરાધક પુન્યના ઉદયથી કઈ સડાય કરનાર મળે છે તે તે ધર્માદિ સાંભરે છે, પરંતુ આત્મીય સ્વભાવથી તેમ બનતુ નથી. હાથમાંથી ગયા પછી ફરીથી પામવું મુશ્કેલ છે. વળી તે કહ્યું કે-“પપકાર જે બીજો ધર્મ નથી.” તે સાચું છે, પરંતુ પહેલા સ્વઆમાને તારીને પછી જ બીજાને તારી શકાય છે. આ સાધકનું લક્ષણ છે. અને જિનેશ્વરની આજ્ઞા તે જ જાણવી, પરંતુ આત્માને સંસારપંથમાં વિચરતે રાખીને અન્ય ઉપર ઉપકાર કરવા જવું તેમાં શું ડહાપણ ? શી મોટાઈ ! જેવી રીતે ઘેર છોકરાએ ભૂખ્યા રહે અને બજારમાં દાનશાળા કરવી તે વ્યર્થ છે તેમજ તેવું કરનારને મૂર્ખાઈ કહેવાય છે, તેવી જ રીતે પિતાને સંસારમાં રખડાવી અન્યને તારવા જનાર પરોપકાર કરવા જનાર મૂર્ખ છે, હું કાંઈ તે મૂખ નથી, તેથી જે થવાનું હોય તે થાએ, પરંતુ હુતે અવશ્ય ચારિત્ર ગ્રડણ કરીશ કારણ કે જિનેશ્વરે ધર્મમાં ઉદ્યમને જ મુખ્યપણે જણાવ્યું છે, અને ઉદયમાં નિયત કમેની મુખ્યતા કહેલી છે, તેથી આવતી કાલે હું તે અવશ્ય ચારિત્ર ગ્રહણ કરીશ.” આ પ્રમાણે કહી મંત્રીને રજા આપીને સંયમ લેવાની ચિંતામાં તત્પર રાજકુમાર શમ્યામાં સુતે. તે વખતે પાછલી રાત્રે તેને સ્વપ્ન આવ્યું તેમાં
8888888888888883 SSSSSSSSSSSSSSSSSSSSSSSSS
કે ૨૮
Jain Education Intel
For Personal & Private Use Only
ઝT www.jainelibrary.org