________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
નવમે
પલ્લવ
Jain Education Inter
防刮防烧
ખાણુ વધુ એક સગર્ભા મૃગલીને તેણે મારી તેને ગર્ભ તરફડતા ભૂમ ઉપર પડતો ઢેખીને ભવિતવ્યતાના ચૈાગથી કુમારને કરૂણા ઉત્પન્ન થઈ, તેથી તે પેાતાને જ નિવા લાગ્યું. અને વિચારવા લાગ્યા કે અહા મેં સગર્ભા હરણીનેા વધ કર્યા તે બહુ માઠું' કર્યું. આ વનચર પશુએ અનાથ અશરણુ અને દોષરહિત હાય છે. તેને અમારી જેવા રાજાએ નિઃશક રીતે હણે તેના તે રાંકડા કેની આગળ પાકાર કરે ? કહ્યું છેકે
रसातलं यातु यदत्र पौरुष, कुनीतिरेषाऽशरणो ह्यदोषवान् । हन्यते यवनापि दुर्बलो, हहा ! महा कष्टमराजकं जगत् ॥१॥
इक्स कए नियजीवियस्स, बहुयाओ जीवकोडिओ । दुःखे ठवंति जे केवि, ताणं किं सासयं जीयं ॥ २॥
“જેનાથી બળવાન અદ્વેષી અને અશરણુ એવા દુબળને મરાય છે, તે સામ રસાતળમાં જાએ, અહા ! આખું જગત અરાજક થઈ ગયું છે તે મહાકષ્ટની વાત છે. ’
જે પેાતાના એક જીવને માટે ઘણા કરોડ જીવાને દુઃખમાં નાખે છે. તેઓનુ વિતવ્ય શું શાશ્વતુ છે? (૨)
આ પ્રમાણે વિચારીને હિંસામા કેવળ અપરિમિત દોષો દેખીને અને દયામા અપરિમિત ગુણો દેખીને
For Personal & Private Use Only
88888
૩ ૨૮૭ Www.airtellbrary.org