SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૨ નવમે પલ્લવ Jain Education Inter 防刮防烧 ખાણુ વધુ એક સગર્ભા મૃગલીને તેણે મારી તેને ગર્ભ તરફડતા ભૂમ ઉપર પડતો ઢેખીને ભવિતવ્યતાના ચૈાગથી કુમારને કરૂણા ઉત્પન્ન થઈ, તેથી તે પેાતાને જ નિવા લાગ્યું. અને વિચારવા લાગ્યા કે અહા મેં સગર્ભા હરણીનેા વધ કર્યા તે બહુ માઠું' કર્યું. આ વનચર પશુએ અનાથ અશરણુ અને દોષરહિત હાય છે. તેને અમારી જેવા રાજાએ નિઃશક રીતે હણે તેના તે રાંકડા કેની આગળ પાકાર કરે ? કહ્યું છેકે रसातलं यातु यदत्र पौरुष, कुनीतिरेषाऽशरणो ह्यदोषवान् । हन्यते यवनापि दुर्बलो, हहा ! महा कष्टमराजकं जगत् ॥१॥ इक्स कए नियजीवियस्स, बहुयाओ जीवकोडिओ । दुःखे ठवंति जे केवि, ताणं किं सासयं जीयं ॥ २॥ “જેનાથી બળવાન અદ્વેષી અને અશરણુ એવા દુબળને મરાય છે, તે સામ રસાતળમાં જાએ, અહા ! આખું જગત અરાજક થઈ ગયું છે તે મહાકષ્ટની વાત છે. ’ જે પેાતાના એક જીવને માટે ઘણા કરોડ જીવાને દુઃખમાં નાખે છે. તેઓનુ વિતવ્ય શું શાશ્વતુ છે? (૨) આ પ્રમાણે વિચારીને હિંસામા કેવળ અપરિમિત દોષો દેખીને અને દયામા અપરિમિત ગુણો દેખીને For Personal & Private Use Only 88888 ૩ ૨૮૭ Www.airtellbrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy