________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
નવમો પલવ.
感秘恐因买限愿院認恐迟迟必恐凶院召仍院马院院院
ગયે, તે પણ સ્વજન પરિવારાદિકને યાચિત દાન આપી, સની સાથે ક્ષામણા કરી તેઓની આશિષ લઈને પત્ની સાથે નીકળે. પછી રાજા અને ધર્મદત્ત મહોત્સવ પૂર્વક સર્વત્રદ્ધિ સહિત ગુરૂની પાસે આવ્યા લેકે તે વખતે વિચારવા લાગ્યા કે “ રાજા તે દીક્ષા લે છે, પણ આપણી પાલન કરવા માટે કેઈ ને રાજ્ય ઉપર સ્થાપિત તે કર્યો નથી, તેથી આપણી શું ગતિ થશે ?” રાજા પણ ગુરૂએ કહેલ રાજ્ય એગ્ય પુરૂષ હજુ સુધી આવ્યું નહિ. શ્રીમદ્ ગુરૂનું વચન અન્યથા થાય જ નહિ, આ પ્રમાણે વિચારતા હતા, તેટલામાં તે પૂર્વ દિશાને માર્ગે દિવ્ય વાજીંત્રોના ધ્વનિ સંભળાવા લાગ્યા. રાજા તથા સર્વે લેકે વિમિત થઈને જોવા લાગ્યા, અને આ શું ? આ શું !” તેમ બેલવા લાગ્યા, તેટલામાં તે શ્વેત હસ્તી ઉપર બેઠેલ, વેત છત્ર ધારણ કરાયેલ બંને બાજુ ચામરોથી વીજાતે, દિવ્ય આભરણથી શોભતે કે પુરુષ દિવ્ય વાજીંત્ર, ગીત નૃત્યાદિ સહિત ઘણા દે સાથે ત્યાં આવ્યું. આવીને તરતજ શ્વેત હસ્તિ ઉપરથી ઉતરી ગુરૂને નમસ્કાર કરીને તે બેઠે. તે વખતે ગુરૂએ રાજાને કહ્યું કે “ આ તે વિરધવળ છે.” રાજાએ પૂછયું કે- સ્વામિન! આ કોણ છે? કયાંથી આવ્યા છે ? તેમણે મારે દક્ષા અવસર કેવી રીતે જા ? આ બધુ કૃપા કરીને કહો ?' ગુરૂએ કહ્યું કે તેનું વૃત્તાંત સાંભળે,
વીરવળનું વૃત્તાંત સિંધુ દેશમાં વીરપુર નામનું નગર છે. ત્યા જયસિંહ નામે રાજા રાજય કરે છે. તેને વીરધવળ નામે આ પુત્ર છે તે મૃગયાને વ્યસની હોવાથી હંમેશા શિકાર કરવામાં તત્પર રહેતો હતો, એક દિવસ
For Personal & Private Use Only
B8888888888888888888888888888888888
Jain Education International
www.jainelibrary.org