________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
નવમે પલ્લવ
8838888888888888888888888888888
કરુણાની પુષ્ટિથવાથી પોતાના મનમાં જીના ઘાતને નિયમ દઢપણે ગ્રહણ કરી નિવૃત્ત થઈને તે ઘરે ગયે. મૃગલીનો ઘાત સ્મરણમાં આવતાં તે વારંવાર પિતાના આત્માને નિંદતે તે. અને તેમ કરીને પૂર્વે કરેલા ઘણુ પાપને તે ખપાવતો હતો, એક દિવસ કેટલાક લેક રાજસભામાં પિકાર કરતા આવ્યા કે- દેવ ! કોઈ અપૂર્વ નિપુણ ચોર ઉત્પન્ન થયેલ છે. તે નગરને લુંટી જાય છેઘણા ધનવંત શેઠે તેથી દરિદ્રભાવને પામી ગયા છે. અને અનિર્વચનીય કષ્ટ પામે છે. તે વખતે રાજાએ કોટવાળને તથા સિપાઈઓને બોલાવીને કહ્યું કે- “અરે આરક્ષકે ! કેમ ગામની રક્ષા કરતા નથી ?” તેઓએ કહ્યું કે દેવ ! નગર મોટું છે, સિપાઈ એ છેડા છે, થેડા માણસેથી રક્ષણ થઈ શકતું નથી, તે ચેર ઘેડા માણસેથી પકડાતું નથી, કારણકે બહુ દુબુદ્ધિનો ભંડાર છે, ઘણા ઉપાયો કર્યા પણ તે હાથમાં આવતું નથી.” ત્યારે રાજાએ કહ્યું કે “ આજે હું જ તે ચોરને પકડી લાવીશ.” તે સાંભળીને લોકો બહુ રાજી થયા, અને પિતાપિતાને ઘેર ગયા સાંજરે વીરધવળને બે લાવીને રાજાએ કહ્યું કે-” વત્સ ! ચેરે ઘણુ લેકેને સંતાપ્યા છે, તેની શર્મ આપણને પણ લાગે છે, તેથી આજે પણ સર્વ લશ્કર સાથે બજારમાં અપમાઢવંત થઈને મૌનપણે રહેવું કે જેથી તે ધૂત હાથમાં આવી જાય. અમુક દિશામાં તું જજે બીજી દિશામાં હું જઈશ.” તે પ્રમાણે વિભાગ કરીને સ્થાને સ્થાને એકી મૂકી ને ચેકીદારો રાજાએ હુકમ કરેલ સ્થાને ગુપ્ત રીતે છુપાઈને રહ્યા. હવે તે રા તે ચોર દેવવશથી કુમારની ચુકી હતી તે વિભાગમાં આળ્યું. તે વખતે કુમારની આજ્ઞાથી તેના કરેએ ઘણા લેકે ન જાણે તેમ તેને બાંધી લીધે. પછી કુમારે વિચાર્યું કે “સવારે અને રાજા
&&&&&&&&邓邓邓邓邓邓邓悠悠
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org