________________
શ્રી અન્યકુમાર ચરત્ર
ભાગ-૨
પલ્લવ નવમેા
Jain Education Inter
કરશે નહિં રાજાએ કહ્યું કે-” તયુત્તિ પછી રાજાએ ગુરુને નમકાર કર્યાં. અને ઘેર આવીને ભાજન કરી સભામ’ડપમાં આવી અમાત્યને ખેલાવીને કહ્યું કે-' અરે ત્રિન્ ! રાજ્ય કોને આપવુ' ?' તેણે કહ્યું કે ડામિન્ ! જગતમાં વિધિની ગતિ વિપરિત છે, કહ્યું છે કે—
शशिनि खलु कल के, कंटकं पद्मनाले, जलधिजलमपेयं पंडिते निर्धनत्वम् दयितजनवियोगो, दुर्भगत्वं सुरूपे, धनवति कृपणत्व, रत्नदोषी कृतान्तः ॥ १ ॥
‘, ચંદ્રમાં કલંક કમલનીની નાળમાં કાંટા, સમુદ્રનું પાણી ખારુ, પંડિતમાં નિર્ધાનપણું વહાલામાં વિયેાગ, સુરુપમાં દુર્ભાગ્યપણુ' અને ધનવંતમાં કૃપણપણું-આ પ્રમાણે વિધિએ રત્નોને ષિત કરેલા છે.’
જે જે ઉત્તમ પદાર્થો છે, તે બધા એકેક દોષથી દૂષિત થયેલા જણ્ય છે. કારણ કે શુદ્ધ ન્યાય પ્રવર્તાવનાર સુવર્ણ આપીને સમસ્ત લેાકનુ ઋણ છેદનાર સંવત્સર પ્રવર્તાવનાર, શ્રીમત્ જિનેશ્વરના કહેલ ધર્માંમાં જ રક્ત, પરોપકાર કરવામાં અગ્રેસર એવા આપને પુત્ર થયા નથી વળી જેવા તેવા નિપુણતા વગરના ને રાજય આપવું તે યોગ્ય નથી, તેથી હાલતા જ્યાં સુધી રાજ્યને લાયક પુરુષના સંયોગ ન થાય ત્યાં સુધી આપ જ રાજ્ય કરે. ન્યાયમાં એનષ્ઠ અને દુષ્કર્માથી વિમુખ થયેલા આપની જેવાને રાજ્યની પ્રતિપાલનામાં પણ મેટુ પુન્ય જછે. કારણકે-” રાજા શુદ્ધ ધર્માંમાં તત્પર હોય છે.” તેવું શ્રુતિવાકય છે. ગૃહસ્થાએ પણ અનેક પ્રકારના દાનદયાદ્ધિ ધકર્મો કરીને સંસારનો અંત કર્યાં સભળાય
For Personal & Private Use Only
防限枕&防羽刚烧烧院
૩ ૨૮૨
www.jainelibrary.org