________________
શ્રી ધન્યકુમાર ચિરત્ર
ભાગ ૨ પલ્લવ નવમા
Jain Education Intema
“ અનાદર, વિલંબ, વિમુખતા કટુવચન અને પશ્ચાતાપ એ પાંચ દાનના દૂષણેા છે. સુદાનના ભૂષણેા આ પ્રમાણે છેઃ—
आनंदाश्रूणि रोमांचो, बहुमानं प्रियं वचः । વિશ્ચાનુમોના જાજે, કાનમૂળવંચમ્ ॥
“ આનંદના અશ્રુ, માંચ, બહુમાન, પ્રિય વચન તથા અનુમેાદના તે દાનનાં પાંચ ભૂષણે છે.”
પૂજા પૂર્ણ થતા શેઠે પૂછ્યું કે-” કહેલા મેદકા આપ્યા ? કુમારે કહ્યું-હા આપ્યા. શેઠ તે વખતે પરિમિત ભાવથી તેટલું જ પૂન્ય ઉપાર્જન કર્યું. અધ્યવસાયની વિચિત્ર ગતિ છે પુત્રે એ પરિમિત ભાવલ્લાસથી પાત્રના બહુમાનથી અમિત પુન્ય ઉપાન કર્યું ગંભીર પણાથી તેણે તે કોઇને કહ્યું નહિ. યથા અવસરે તેની અનુમેદના કરી. મુહુ'ને દિવસે લક્ષ્મીચ'દ્રના વિવાહ થયા. કેટલાક દિવસ સુધી ભવ્યજીવોને પ્રતિબેાધીને ગુરૂએ અન્યત્ર વિહાર કર્યાં પછી તે પિતાપુત્ર જીવિત પત ધર્માંની પ્રતિપાલના કરીને આયુ પૂર્ણ થયુ ત્યારે મૃત્યુ પામી સૌધર્મ દેવલાકમાં દેવ થયા, ત્યાંથી ચ્યવીને પિતાને આ ધદત્ત થયો છે. પૂર્વજન્મમા અતિથિ વિભાગ તમાં આંતરે આંતરે અતિચાર લગાડવાથી આંતરે આંતરે દુ:ખ પ્રાપ્ત થયુ. વળી સાળજ માદકનુ દાન દેવાના અભિપ્રાયથી સોળ કરાડ સોનૌયાનેજ તે નાયક
જીવ
For Personal & Private Use Only
舒刮防防烧 9°°*保飲Æ8Æ保保保限保防腐
૩ ૨૮૦
www.mirrellbfinly.org