________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર
ભાગ-૨
પહેલવ
આઠમા
Jain Education International
લુખ્ખા તથા નિરસ આહાર વહારે છે. તેમના અવતાર ધન્ય છે, આ દાનસિક ગૃહસ્થાને પણ ધન્ય છે કે જેઓ પેાતાને ખાવા યેાગ્ય વસ્તુએ વહેારાવીને આવા સત્પાત્ર મુનિએની પાલના કરે છે. મેં તો પૂ॰જન્મમાં કાંઈ આપ્યું નથી, તેથી મારે તો ઉદરપૂત્તિ કરવી પણ દુષ્કર છે. હું મહાપાપી છું. આવે। અવસર મને કયારે મળશે કે જે વખતે હું દાન આપી શકીશ ? સાધુને દેવા યેાગ્ય આહાર મારી પાસે કયાંથી હોય ? મારે ઘેર સાધુ મુનિરાજ (કયાંથી) કયારે પધારે ? નદી અને નૌકાના સયાગ કયાંથી થાય ? આહારાદિક સામગ્રીના સચાગ હાય ને સાધુ તે ગ્રહણ કરે નહિ તે પણ મારા મનને સનારથ મનમાં જ રહે ! જો કોઈ મારા મહાભાગ્યના ઉદયથી આ મારો દાનના મનાથમારી ઇચ્છા સફળ થાય તા રાજ્યપ્રાપ્તિની જેટલેા જ હું આનંદ માનું. પણ એવુ મારુ ભાગ્ય કયાંથી ? હું પુન્યહીન છું, તેથી મારે આ મનાથ અયેાગ્ય છે.”
આ પ્રમાણે વચ્ચે વચ્ચે જ્યારે મેાટા શેઠીઆએને ઘેર સાધુને જુએ ત્યારે આવા મનારથા તે કરતા હતા, અને પેાતાના આત્માને નિંદત હતા. આ પ્રમાણે વિચારતાં કેટલાક કાળ ચાલ્યા ગયા. તેવા વખતમાં ઘણા ગૃહસ્થાને ઘેર વિવાહાર્દિક વિવિધ. મહાત્સવા આવ્યા. એક દિવસ દુપતાકા એક પરિચિત ગૃહસ્થના ઘર પાસે થઈને નીકળ્યેા. તે વખતે ગૃહસ્વામીએ તેને ખેલાવીને કહ્યું કે અરે! દુગ તપતાક! હુ તને ભેાજન માટે નાતરૂ આપું છું, પણ તારા શેઠ મારા ઘરનું નાતરૂ તારે માટે માનશે નહિ, * જો આજે મારા નોકરને જમવા જવાની હું રજા આપીશ, તેા મારે ઘેર અવસર આવશે. ત્યારે તેના
નેાકરને પણ ભોજનને માટે મારે ખેલાવા પડશે.' એવા આશયથી તારા શેઠ મારે ઘેર તને જમવા
For Personal & Private Use Only
火烧烧限WWWWWWWWV欧欧欧
* ૧૧૮
www.jainelibrary.org