________________
શ્રી ધન્યકુમાર | ચિરત્ર ભાગ-૨ |
પહેલવ નવમે
****FFEE EE
Jain Education International
કરીને નિશાનીએ મુકેલી હતી. તદનુસાર તે ધર્મદત્તની પાસે ગયા, તે પણ તેજ વખતે જાગ્યે કુમારે તેને પૂછ્યું કે-“અરે ભદ્ર ! તે કાંઈ સાંભળ્યું નહિ ?” તેણે કહ્યું કે- સ્વામિન ! આ શિયાળી શબ્દ કરે છે, અને ભૈરવી કલકલ કરે છે તે સંભળાય છે. ખીજું કાંઈ સંભળાતું નથી આ પ્રમાણે ધમ દત્તની ઉક્તિ સાંભળીને કુમાર જરા હસીને એલ્યે કે ભદ્ર ! તેં તે ભરનિદ્રામાં રાત્રી પસાર કરી અને મે તે જીવતાં સુધી ન ભૂલાય તેવુ કૌતુક દીઠું ” ધર્માંદો પુછ્યું કે- તેવુ... શું કૌતુક દીઠું ? ” કુમારે કહયુ” આજે એક પહેાર રાત્રી ગયા પછી વાજીંત્ર તથા ગીતનાં મેં રવાજ સાંભળ્યા તેને અનુસારે હુ' ત્યાંગયા ત્યાં એક દેવ મંદિરને બંધ કરેલા બારણાવાળુ મેં દીઠું, ખારણાના છિદ્રમાંથી મેં જોયું તો અંદર એકસાને આ દેવકન્યાઓને મે નાચ કરતાં જોઈ અને તેએની વચ્ચે દેવકન્યાઓને પણ જીતે તેવી રૂપવતી એક મનુષ્યની સ્ત્રીને નાચતી જોઇ. ઘડીમાત્ર ત્યાં ઉભા સીને તુ એકલેા હતેા, તેથી તારી ચિંતા થવાથી હું અત્રે પાછો આવ્યેા. પરંતુ તે નાટક હજુ પણ હું ભુલી શકતા નથી.” તે સાંભાળીને ધર્મદત્ત એલ્યાકે “સ્વામિન ! તમે જે માનવી સ્ત્રી જોઈ તે મારી પ્રિયાજ હશે. આ વનમાં મારી પત્ની કાઈ હરણ કરીને લઇ ગયું છે, તેથી આપ તાકીદે ચાલે, ત્યાં જઇને હું તેને જોઉં ’ પછી તે બન્ને જણા ત્યાંથી જલ્દી ચાલ્યા. જયારે તે યક્ષ ભુવન પાસે પહોંચ્યા ત્યારે નાટક વિસન થયું હતુ, ત્યાં કોઈ નહાતુ' તેથી ધદત્ત હાથ ઘસતા રાજકુમારને વારંવાર પૂછવા લાગ્યો કે–તે સ્ત્રી કેટલી ઉંમરવાળી હતી ? તેને વણુ કેવા હતા? મુખાર્દિકની આકૃતિ કેવી હતી ?'' કુમારે જેવું સ્વરૂપ દીઠું હતું તેવું કહી દેખાડ્યું. તે સાંભળીને ધર્માંતે કહયુ કે “સ્વામિન્! મારે સુવર્ણ પુરૂષનું કામ નથી,
For Personal & Private Use Only
87330388
૩૨૫૧
www.jainellbrary.org