________________
શ્રી ધન્યકુમાર રિત્ર
ભાગ-૨
પલ્લવ નવમેા
Jain Education International
આ પ્રમાણે રૂડી રીતે અપાયેલી ધ દેશના સાંભળીને અવસર મળ્યા ત્યારે રાજાએ પૂછ્યું કેપ્રમા ! આ ધર્માંદ્યત્તે માઉદ્યમ કરીને તથા ઘણું કષ્ટ સહન કરીને સુવર્ણ પુરૂષ મેળવ્યેા. તે સુવર્ણ પુરૂષ અવિચ્છિન્ન એવા મારે ઘેર આળ્યા. વળી તે ઘણુંા વ્યાપાર કરે છે, પણ સોળ કરોડ જ ધન રડે છે,અધિક વધતુ નથી. તેનું શુ કારણુ ? કૃપા કરીને તે જણાવે.” આ પ્રમાણે રાજાએ પ્રશ્ન કર્યાં એટલે તેનો ઉત્તર ગુરુ મંડારાજ આપતા હતા, તેવામાં એક વાંદરી ઉપરથી ઉતરીને ગુરુને વાંદી આસપાસ વાર વાર ભમતી નૃત્ય કરવા લાગી. તે દેખીને રાજાએ કહ્યું કે-“પ્રભા પૂછેલા પ્રશ્નના પૂર્વે ઉત્તર પછી કહેશે પરંતુ આ વાંદરી નૃત્ય કેમ કરે છે! અને કેમ નમસ્કાર કરે છે? એનુ કારણ પ્રથમ કડા” પછી ગુરુએ કહ્યું કેરાજન ! જગતમાં મેહનીય કર્મીની વિષમ ગતિ છે. ભવિતવ્યતા અવર્ણનીય ન કહી શકાય તેવી છે. આ પાસે એડેલ ધર્મત્ત મારા જમાઈ છે.
તેનો સસરા છુ... આ વાંદરી આગલા ભવની મારી પત્ની છે. ધદત્તની સ્ત્રી ધનવતી તે અમારી પુત્રી છે, આ તેની માતા છે.” આ પ્રમાણે ગુરૂમહારાજ કહેતા હતા તે કોઈ ધર્મદત્તની પાસે બેઠેલા મનુષ્ય સાંભળ્યુ, એટલે તે ઉઠીને દોડતા નગરમાં ધદત્ત ને ઘેર જઈને તેની પત્ની ધનવતીને કહેવા લાગ્યું કે–“તારા પિતા ધનસાગર મુનિવેશ ગ્રહણ કરીને આચાય પદ પ્રાપ્ત કરીને અહીં આવેલા છે, પરમ અતિશય જ્ઞાનવ ંત થયેલા છે, અને સવ લોકોનાં સ ંદેહનું નિવારણ કરે છે.” ધનવતી પિતાને આવેલા જાણીને તરત જ ત્યાં આવી, તે વખતે મુનિ મહારાજ પુત્રના વિવાહ માટે વહાણ ઉપર ચઢયાની હકીક્ત
For Personal & Private Use Only
8000800 8
* ૨૬૪
www.airnellbrary.org