________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
વત્સ! કર્મની ગતિ વિચિત્ર છે. અને સંસાર સમુદ્ર તરવે મુશ્કેલ છે. કહયું છે. કે
न सा जाइ न सा जोणी, न तं ठाणं न तं कुल ।
न जाया न मुआ जत्थ, सव्वे जीवा अनंतसे ॥१॥ “ોવી કઈ જાતિ નથી, યોનિ નથી, સ્થાનનથી ને કુળ નથી કે જ્યાં સર્વ જી અનંતીવાર જમ્યા ન હોય તેમજ મરણ પામેલા ન હોય.
घणकम्मपासबद्धो, भवनयरचउप्पहेसु विविहाओ। पावइ विडंबणाओ, जीवो को इत्य सरणं से ॥२॥
પલવા નવમો
| ધન કમના પાસથી બંધાયેલ આ જીવ ભવનગરના ચતુષ્પથમાં વિવિધ પ્રકારની વિડબના પામે છે, તેમાં તેને કેનું શરણ છે?
સંસારના દુઃખથી ઉદ્ધરવાને એકજ ધર્મજ સમર્થ છે, બીજું કંઈ સમર્થ નથી. કહ્યું છે કેધર્મથી સુકુળમાં જન્મ થાય છે, વિગેરે, તેથી દુર્લભ મનુષ્ય ભવ પામીને જે વિકરણ શુદ્ધિથી જિન ધર્મને આરાધે છે તે તરત જ જન્મ મરણાદિ સાંસારિક દુઃખને ત્યજી દઈને ઉખેડી નાખીને સિદ્ધિગતિમાં ચિદાનંદ પદ અનુભવે છે.
Jain Education Inter
For Personal & Private Use Only
ww.jainelibrary.org