________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
નવમે પલવ
- હવે તે મારે “પુદય જ સર્વત્ર બળવાન છે એ લેકેજિ માનવી” પછી તે સામાયિક પૂર્ણ થયે તેણે પાયું, અને બધે સરસામાન તૈયાર કરીને તે ચાલવાની તૈયારી કરતા હતા. તેવામાં બું બારવ થયે, થે આગળ તે ચાલે તેટલામાં આગળ ગયેલા સાથેના લેકને વસ્ત્ર રહિત, પ્રાયે નાગી સ્થિતિમાં સામે દેડીને આવતા તેણે દીઠા તે દેખીને વિમિત થઈ તેણે પૂછયું કે-તમારી આવી અવસ્થા કેમ થઈ! તેઓએ કહ્યું કે તું ધન્ય છે, તારા ધર્મને ધન્ય છે, તારી આસ્થાને ધન્ય છે, ! જેવી તારી ધર્મમાં સ્થિરતા છે તેવું જ તારૂં પુન્ય તને પ્રત્યક્ષ રીતે ફળેલું દેખાય છે, અમે ઉતાવળા થઈને આગળ ચાલ્યા, અરઘે ગાઉ ગયા, તેવામાં ઘાટી જાડીમાંથી ધાડ પડી ચોરોએ બધું લુંટી લઈ આવા કરીને અમને છોડયા આખા સાથને તેઓએ લુંટી લીધો છે, કોઈને છેડયા નથી, તે સાંભળીને શેઠે તેઓને વસ્ત્રાદિ આપ્યા, તેથી તેના યશની વૃદ્ધિ થઈ, શેઠે વિચાર્યું કે-“ હવે આગળ જવું યોગ્ય નથી, હું ઉગર્યો છું સર્વત્ર પુન્યબળને પ્રભાવ જ જાગ્રત છે, જો પુન્યબળ હોય તે ઘેર બેઠા જ લાભ થાય છે આજથી હવે બળદાદિ વડે દેશાંતર જઈને ખરકમાં દેવ્યાપાર કરે મને યોગ્ય નથી, કારણ કે શાસ્ત્રમાં તેનું મોટું પ્રાયશ્ચિત કહ્યું છે. આજથી એવા વ્યાપારને હું યાજજીવ ત્યાગ કરૂં છું આ પ્રમાણે નિયમ કરીને પાછા વળી તે ઘેર આવ્યું. તે વખતે તેના પુન્યબળથી કાંચનપુરમાંથી વસંતપુર જઈને વેચવા માટે જે કરિયાણું તેણે લીધું, હતું, તેની કાંચનપુરમાંજ કિંમત વધી ગઈ શેઠે તે વેચીને વસંતપુરમાં મળતા તે કરતાં અધિક લાભ મેળવ્યું. એ રીતે શેઠને લાભ યશ અને ધર્મ ત્રણેની વૃદ્ધિ થઈ લેક પ્રશંસા કરવા લાગ્યા કે “ આ શેઠને ધન્ય છે ! જેવી તેની ધર્મમાં દ્રઢતા છે, તેવી જ ગૃહમાં રહેલા તેના ધનની વૃદ્ધિ થઈ છે” પછી
કે હe
Jan Education Interational
For Personal & Private Use Only
www.nbrary.org