________________
શ્રી ધન્યકુમાર ચિત્ર
ભાગ-૨
પહેલવ
નવમે
Jain Education Internatio
તે ધનવડે ધીમે ધીમે તે ઘણા વ્યાપાર કરવા લાગ્યા, અને પુન્યખળથી ધીમે ધીમે તેની લક્ષ્મી પણ વધવા લાગી. અનુક્રમે તે માટા શ્રેષ્ઠી થયા અને સત્ર તેની ખ્યાતિ થઈ.
કેટલેક વખતે તેને ઘેર પુત્ર અવતર્યાં, તેનું ‘લક્ષ્મીચંદ્ર’ નામ પાડયું અનુક્રમે તે માટે થયા. એટલે તેને ભણવા મોકલ્યા થોડા વખતમાં બધી કળા તે શીખ્યા. પિતાની સગતિમાં ધ ક્રિયામાં તે કુશળ અને રૂચિવ'ત થયા અનુક્રમે તે યૌવન પામ્યા વ્યાપાર કાર્યોંમાં નિપુણ થવાથી લેકમાં અગ્રેસર થયા તેનું વચન બધા પ્રમાણભુત ગણવા લાગ્યા પછી શેઠે તેને ઉમ્મર લાયક જાણીને અને તેનો નિપુણતા બ્લેઇને એક શેઠની પુત્રી સાથે તેનુ સગપણ કર્યું" અને વિવાહ કરવાની તૈયારી કરવા લાગ્યો જ્ઞાતિના લેાકેાને સ્વજનને તથા પરિચિત જનેાને ખવડાવવા માટે ઘણાં દ્રવ્યે મેળવીને જુદીજુદી જાતના મેદકો બનાવરાવીને પહેલેીજ તેણે એરડા ભરી રાખ્યા એક દિવસ શેઠ જિનેશ્વરની પુજા કરતા હતા. તે વખતે મધ્યાહ્ન સમયે તે શેઠને ઘેર કોઈ સાધુએ એષણીય આહારની ગવેષણા કરતા આવ્યા દેવગૃડમાં રહેલ શેઠે ‘ધર્મ લાભ’ એવા શબ્દ સાંભળીને કહ્યું કે- ઘરમાં કાણુ વારાવનાર છે ? ત્યારે નીચે રહેલા લક્ષ્મીચંદ્રે કહ્યું કે–“પિતાજી ! હું અહીં છું, ત્યારે શેઠે કહ્યું” અહીં આવ.” ત્યારે લક્ષ્મીચંદ્ર તેના ખાપની પાસે આવ્યેા. શેઠે કહ્યુ` કે- “વત્સ! તું પૂછ, કેણુ સૂરિ મહારાજ પધાર્યાં છે? અને તે કેટલા પરિવારથી પરિવરેલા છે ?” ત્યારે લક્ષ્મીચંદ્રે બહાર આવીને પિતાએ કહ્યા પ્રમાણે પૂછ્યું. સાધુઓએ કહ્યું કે દેવાનુપ્રિય !
For Personal & Private Use Only
°°°°现和保和&权限限限保健健保
૩ ૧૭૬
www.jainelibrary.org