________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
પલ્લવ નવમા
Jain Education International
દિવસ તે ગામમાંથી કાઈ સાથે વસ'તપુર તરફ જવાને તૈયાર થયા સ` લેાકા રસ્તાની સામગ્રી તૈયાર કરવા લાગ્યા. તે વખતે વસુદેવ નામના તેના મિત્રે લક્ષ્મીસાગરને કહ્યું કે-“ અરે મિત્ર ! હું વસંતપુર જવાના છું, તેથી તુ પણ વસંતપુરે આવવા તૈયાર થા! લક્ષ્મીસાગરે કહ્યું કે- મિત્ર! ગાડું મળદ વિગેરે મારે નથી. તેથી કેવી રીતે તૈયાર થાઉ ? વસુદેવે કહ્યું કે- બળદ વિગેરેને જોગ હું કરી આપીશ તારાથી ખીજી જે કાંઈ તૈયારી થાય તે કરજે.’’ આ પ્રમાણે મિત્રે ઉત્સાહિત કર્યાં એટલે તે પણ તૈયાર થઇ ગયા.. સાથે શ ચાલ્યા, પછવાડે તે અને પણ ગાડું ભરીને ખળદ વિગેરે સહિત ચાલ્યા. તેઓ કોઈ જળ તથા ઘાસવાળા પ્રદેશમાં સાની સાથે રાતવાસેા રહ્યા. લક્ષ્મી સાગર પણ સારૂં સ્થળ જોઈને ઉતર્યાં. રાત્રે નિદ્રાને અવસર થયા ત્યારે સુઈ ગયા. પાછલી રાત્રે ઉઠીને નિદ્રા છોડીને સામાયિક લઈને પરમેષ્ઠીનું સ્મરણ કરવા લાગ્યો. તેટલામાં રાત્રિને સમય જુજ ખાકી રહેલા જાણી ને જે પગે ચાલનારા હતા. તેઓએ સાથે શને વિન ંતિ કરી કે “ શ્રેષ્ઠિન ! આ ઉન્હાળાનો સમય છે, દિવસ ચઢશે તે તડકામાં અમે દુ:ખી થઇશું. તેથી શીતળ સમયમાં પંથ કાપવા સારા છે! તે સાંભળીને સાથેશે સેવકને હુકમ કર્યાં કેતાકી સાને માગે વહેતા કર.” તેથી સેવકોએ પેાકાર કર્યાં કે-“ અરે સાથ લેાક સાથે ચાલે છે સ તૈયાર થઈ જાએ ” ત્યારે બધા પોતપોતાનાં ગાડાં જોડવા લાગ્યાં તે વખતે લક્ષ્મીસાગરે પોતાના નિયમ જણવવાને માટે અને વિલંબ કરવા માટે એ ત્રણવાર “ હું હું” એમ કર્યુ. ઉધરશ ખાધી તે પણ તે તે ચાલ્યા. ત્યારે તેણે વચનથી કહ્યું કે-“અરે! અમુક! મે સામાયિક લીધેલ છે.” તે સાંભળીને સ્વા પ્રિય કેટલાક લોકો ખેલવા લાગ્યા કે શેડની નિપુણતા જુએ, સામાયિક માટે કે સમય પસંદ
For Personal & Private Use Only
肉肉肝凤
૩ ૨૭૩
www.jainlibrary.org