________________
ચરિત્ર
છે
સંબંધ સફળ થશે, ધનવતીએ ગુરુનાં વચન અંગીકાર કર્યા અને વાંદરીને પિતાની દેખરેખ નીચે રાખી, ધન્યકુમારી
રાજાએ ફરી પૂછયું કે સ્વામિન ! સોળ કરોડ ધન ધમદત્તને એવું વધારે મળ્યું નહિ, તેનું તાત્પર્ય આપ
કહેવા જતા હતા તેવામાં નાચતી વાંદરીની વચ્ચે વાત આવી જવાથી અટકી ગયેલ છે તે હવે કૃપા કરીને ભાગ ૨ |
કહે ત્યારે ગુરુએ કહ્યુ કે સાવધાન થઈને સાંભળો : નવમો
ધર્મદર અને ચંદ્રધવલના પૂર્વભવને વૃતાંત પલવ
કલિંગ દેશમાં કાંચનપુર નામે નગર છે. ત્યાં લહમીસાગર નામે વ્યાપારી રહેતો હતો. તેને લમીવતી નામે પત્ની હતી. તેના ઘરમાં લક્ષ્મી ન હતી તથાપિ પરંપરાથી જિનધર્મવાસીત કુળ હોવાથી ભક્તિથી તે જિનેશ્વરે કહેલ ધર્મ આચરતે હતે. તેની પત્ની પણ તે પ્રમાણે ધર્મ સાધનમાં તત્પર હતી. શેઠ બને સંધ્યા વખતે પ્રતિક્રમણ કરતે, વળી સમય મળે સામાયિક પણ કરતો હતો. પર્વને દિવસે પૌષધ કરતે હતો, પારણાને દિવસે અતિથિ વિભાગ કરતો હતો, અને વ્રતને છોડતું ન હતું. એ પ્રમાણે ધર્મ કરતે હતે. પરંતુ અતિથિ સંવિભાગ શ્રતને અતિચાર સહિત આચરતે હતે. કોઈ વખત શર્કરાદિક સચિત્ત વસ્તુ ઉપર પડેલી હોય તે પણ આ નિદોર્ષ આહાર છે” તેમ કહી તે સાધુને વહોરાવતું હતું, કઈ વખત દેવાની ઈચ્છા ન હોય ત્યારે અચિત્ત વસ્તુને પણ કુટિલતાથી સચિત્ત વસ્તુ ઉપર મૂકી દેતે હતો. કેઈ વખત કાળ વીતી ગયા પછી સાધુને આમંત્રણ કરતે હતે. વળી ગોચરી ગયેલા સાધુએ પિતાના નિવાઈને ગ્ય આહાર મેળવીને ઉપાશ્રય તરફ પાછા જતા હોય ત્યારે ઘેરથી
ક ૨૭૧
Jain Education Inten
For Personal & Private Use Only
www.jainelibrary.org